Saturday, 7 September, 2024

રસ નો ભરેલ ટીકડો Lyrics in Gujarati

190 Views
Share :
રસ નો ભરેલ ટીકડો

રસ નો ભરેલ ટીકડો Lyrics in Gujarati

190 Views

હે રસ નો ભરેલ ટીકડો મને ગળયો ગળયો લાગે
હે રસ નો ભરેલ ટીકડો મને ગળયો ગળયો લાગે

હે ગળયો ગળયો લાગે મને ખાટો મેઠો લાગે
હે ગળયો ગળયો લાગે મને ખાટો મેઠો લાગે

રસ નો ભરેલ
હે રસ નો ભરેલ ટીકડો મને ખાટો મેઠો લાગે
હે રસ નો ભરેલ ટીકડો મને ગળયો ગળયો લાગે

હે નથી ખાવી ચોકલેટ નથી ખાવી પેપ્સી
મારા માટે ટીકડો બહુ ફેનશી

હે લાવો ભઈબંધો ટીકડો લાવો
રસ નો ટીકડો રસ થી ખાવો

હે ટનાટન ટીકડો વાલો વાલો લાગે
વાલો વાલો લાગે મને ખાટો મેઠો લાગે

રસ નો ભરેલ
હે રસ નો ભરેલ ટીકડો મને ખાટો મેઠો લાગે
હે રસ નો ભરેલ ટીકડો મને ગળયો ગળયો લાગે

હો ટીપટોપ ટીકડાની વાત ના થાતી
ટીકડો જોઈ ફુલી જાય મારી છાતી

હો ટીકડા જોડે લાગે દુનિયા ખાટી
જોઈ ટીકડો થાતો રાજી રાજી

હે આવો ભઈબંધો ટીકડો ખાવા
નહિ મલે આવા જીંદગી ના લાવા

રસ નો ભરેલ
હે રસ નો ભરેલ ટીકડો મને ખાટો મેઠો લાગે
હે રસ નો ભરેલ ટીકડો મને ગળયો ગળયો લાગે

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *