Friday, 15 November, 2024

Sad Song Lyrics in Gujarati

332 Views
Share :
Sad Song Lyrics in Gujarati

Sad Song Lyrics in Gujarati

332 Views

હો સેડ સોન્ગ વાગ્યુને આંખો છલકાઈ
હો સેડ સોન્ગ વાગ્યુને આંખો છલકાઈ
સેડ સોન્ગ વાગ્યુને આંખો છલકાઈ
આજ વાલી મારી તારી યાદ બહુ આઈ

હો વિજય સુવાડાના ગીતે મારી આંખો રે રડાઈ
વિજય સુવાડાના ગીતે મારી આંખો રે રડાઈ
આજ પહેલા રે પ્રેમની મને યાદ બહુ આઈ

હો પ્રેમના પ્રસંગો સામે રે આયા
હોઠ હસેને આંખે આહુડા આયા
સેડ સોન્ગ વાગ્યુને આંખો છલકાઈ
સેડ સોન્ગ વાગ્યુને આંખો છલકાઈ
આજ વાલી મારી તારી યાદ બહુ આઈ

હો યાર મારા પુછે કેવો હતો પ્યાર
નજરો મળીને આંખો થઈ હતી ચાર
હો કાગળ પર થતો હતો પ્રેમનો વહેવાર
ઈશ્કમાં બીમાર થઈને કરતો ઇન્તઝાર

હો યાદોના વાદળા જ એવા રે ઘેરાયા
તારી યદોએ આજ મેહુલા વરસાવ્યા
સેડ સોન્ગ વાગ્યુને આંખો છલકાઈ
સેડ સોન્ગ વાગ્યુને આંખો છલકાઈ
આજ વાલી મારી તારી યાદ બહુ આઈ

હો નસીબ સામે પ્રીત મારી હારી રે હતી
છેલ્લીવાર જતા જતા રડી રે હતી
હો દગો નતો કર્યો મજબૂરી રે હતી
હું નહીં ભુલું તું ભુલી ના જતી

હો જીવનમાં નથી એતો મનમાં રે છે
સાથી વિનાની સફર નસીબમાં છે
સેડ સોન્ગ વાગ્યુને આંખો છલકાઈ
સેડ સોન્ગ વાગ્યુને આંખો છલકાઈ
આજ વાલી મારી તારી યાદ બહુ આઈ
આજ વાલી મારી હે તારી યાદ બહુ આઈ

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *