Sunday, 22 December, 2024

સેંથામાં સિંદૂર તારા નામનું Lyrics in Gujarati 

249 Views
Share :
સેંથામાં સિંદૂર તારા નામનું Lyrics in Gujarati 

સેંથામાં સિંદૂર તારા નામનું Lyrics in Gujarati 

249 Views

તારા વગર નથી જીવન મારે કોઈ કામ નું…(2)
તારા વગર નથી જીવન મારે કોઈ કામ નું
મારા સેથા માં સિંદૂર પિયુ તારા નામ નું

હો સદા માટે સાથ રેવા માંગુ સાથ તારો હું…(2)
મારા સેથા માં સિંદૂર પિયુ તારા નામ નું
હો તું મારી વાતો માં તું મારી રાતો માં
રહેજો સદા તમે મારી આખો માં

તારા વગર નથી જીવન મારે કોઈ કામ નું…(2)
તારા વગર નથી જીવન મારે કોઈ કામ નું
મારા સેથા માં સિંદૂર પિયુ તારા નામ નું…(2)

હો તમારા માં વહે વાલા મારો આત્માં
રહે સદા તમે મારી સાથ માં
હો તમે છો મારા માટે સિંહ રે સમાન
મન ના મંદિર માં સજેલા અરમાન

હો કેમ ના સમજવું શમણાં સજાવું
તમારી સાથે આખું આયખું વિતાવું
હો દિલ માં સ્થાન આપ્યું અમે તમને રામ નું
દિલ માં સ્થાન આપ્યું અમે તમને રામ નું
મારા સેથા માં સિંદૂર વાલમ તારા નામ નું…(2)

હો તમને રે જોઈ ને હરખાઈ મારુ હૈયું
શમણાં માં જોયેલું બધુંય મને મળ્યું
હો જેટલું જીવાશે જીવીશ તારી હારે
તમારા સિવાય મારી આખો કઈ ના ભાલે

હો આ દિલ ના ઘર ના તમે જ મહેમાન
ઉપરવાળો છે મારી માથે મહેરબાન
હો તમે નૂર છો રે  વાલા મારી તે આંખ નું…(2)
મારા સેથા માં સિંદૂર એક તારા નામ નું
મારા સેથા માં સિંદૂર પિયુ તારા નામ નું
મારા સેથા માં સિંદૂર એક તારા નામ નું 

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *