Shinu Tamari Vat Na Thai Lyrics in Gujarati
By-Gujju23-06-2023
Shinu Tamari Vat Na Thai Lyrics in Gujarati
By Gujju23-06-2023
હો ચાંદો શરમાઈ જાય
હો તારા અંજાઈ જાય
હો ચાંદો શરમાઈ જાય
તારા અંજાઈ જાય
ચાંદો શરમાઈ જાય
તારા અંજાઈ જાય
રૂપ એવું દેખાઈ દિલમાં કોઈ કોઈ થાય
અરે જાનુ તમારી વાત ના થાય
હો સીનું તમારી વાત ના થાય
હો ચાંદો શરમાઈ જાય
તારા અંજાઈ જાય
ચાંદો શરમાઈ જાય
તારા અંજાઈ જાય
અરે જાનુ તમારી વાત વાત ના થાય
હો સીનું તમારી વાત ના થાય
હો હિરોઈન જેવા તમે લાગો છો
હજારોની ભીડમાં તમે અલગ તરી આવો છો
અરે અણિયારી આંખે કાજલ લગાવો
કુણા મારા દિલને મીઠા બાણ તમે મારો છો
રૂપ રૂપનો અંબાર ઘાયલ કરી નાખ્યા આજ
તમને કવું એકવાર તમે હોંભળો મારી વાત
અરે સીનું તમારી વાત ના થાય
એ જાનુડી મારી સીનું તમારી વાત વાત ના થાય
અરે સેન્ડલ પેરી પગલાં મોંડો છો
કેટલાય જવાનીયાના દલડાં તમે બાળો છો
અરે લાગો છો તમે ગુલાબની પાંખડી
તમને જોઈ ઠરે અમારી આંખડી
સીઝન પ્રેમની કેવાય મુલાકાત થઇ જાય
મને જો તું મળી જાય દિલમાં હાસ થઇ જાય
સીનું તમારી વાત વાત ના થાય
એ જાનુડી મારી સીનું તમારી વાત ના થાય
હો સીનું તમારી વાત ના થાય