Tadko Chhayo Lyrics in Gujarati
By-Gujju01-06-2023
182 Views
Tadko Chhayo Lyrics in Gujarati
By Gujju01-06-2023
182 Views
હો તડકો છાયો
હો તડકો છાયો ભલે ગમે તેવો થાઈ
પણ મારો કદી પ્રેમ નઈ ઓછો થાઈ
હો તડકો છાયો ભલે ગમે તેવો થાઈ
પણ મારો કદી પ્રેમ નઈ ઓછો થાઈ
હો સમય અને તારીખ કદી રોકાઈ જો જાય
તને મળ્યા વિના મારો દાડો નઈ જાય
હે તડકો છાયો
હો તડકો છાયો ભલે ગમે તેવો થાઈ
પણ મારો કદી પ્રેમ નઈ ઓછો થાઈ
પણ મારો કદી પ્રેમ નઈ ઓછો થાઈ
હો જાતે હસીને જાનુ મને તું રડાવે ભલે
પણ નઈ આવે કોઈ તારા આ જીગાની તોલે
હો હો રાખું છું તમને જાનુ મનના મોંઘેરા મોલે
જીવ ધરી દઈશું જાનુ તમારા એકજ બોલે
હો હેડકી તને આવેતો દુઃખ મને થાઈ
તને ઉદાસ જોઈ મારો જીવ બળી જાય
હે તડકો છાયો
હો તડકો છાયો ભલે ગમે તેવો થાઈ
પણ મારો કદી પ્રેમ નઈ ઓછો થાઈ
પણ મારો કદી પ્રેમ નઈ ઓછો થાઈ




















































