Tuesday, 24 December, 2024

TADKO CHHAYO LYRICS | JIGNESH BAROT (JIGNESH KAVIRAJ BAROT)

205 Views
Share :
TADKO CHHAYO LYRICS | JIGNESH BAROT (JIGNESH KAVIRAJ BAROT)

TADKO CHHAYO LYRICS | JIGNESH BAROT (JIGNESH KAVIRAJ BAROT)

205 Views

Ho tadko chhayo

Ho tadko chhayo bhale game tevo thay
Pan maro kadi prem nai ochho thay
Ho tadko chhayo bhale game tevo thay
Pan maro kadi prem nai ochho thay

Ho samay ane tarikh kadi rokai jo jaay
Tane malya vina maro dado nai jaay

He tadko chhayo
Ho tadko chhayo bhale game tevo thay
Pan maro kadi prem nai ochho thay
Pan maro kadi prem nai ochho thay

Ho jate hasine jaanu mane tu radave bhale
Pan nai aave koi tara aa jigani tole
Ho ho rakhu chhu tamne jaanu manna moghera mole
Jiv dhari daishu jaanu tamara aek j bole

Ho hedki tane aave to dukh mane thay
Tane udas joi maro jeev bali jaay

He tadko chhayo
Ho tadko chhayo bhale game tevo thay
Pan maro kadi prem nai ochho thay
Pan maro kadi prem nai ochho thay

Ho amuk vaate jaanu chadhati tu jyare jide
Dilni vaat tari hamji leto vagar kidhe
Ho ho devle devle jaanu monta monu chhu badhe
Hachavine rakhaje prabhu jivu chhu hu aena lidhe

Ho dukhno bhale game tevo rat dado thay
Premno padchhayo maro kadinai bhusay

He tadko chhayo
Ho tadko chhayo bhale game tevo thay
Pan maro kadi prem nai ochho thay
Pan maro kadi prem nai ochho thay
He jigano kadi prem ni ochho thay.

English version

હો તડકો છાયો

હો તડકો છાયો ભલે ગમે તેવો થાય
પણ મારો કદી પ્રેમ નઈ ઓછો થાય
હો તડકો છાયો ભલે ગમે તેવો થાય
પણ મારો કદી પ્રેમ નઈ ઓછો થાય

હો સમય અન તારીખ કદી રોકઈ જો જાય
તને મળ્યા વિના મારો દાડો નઈ જાય

હે તડકો છાયો
હો તડકો છાયો ભલે ગમે તેવો થાય
પણ મારો કદી પ્રેમ નઈ ઓછો થાય
પણ મારો કદી પ્રેમ નઈ ઓછો થાય

હો જાતે હસીને જાનુ મને તું રડાવે ભલે
પણ નઈ આવે કોઈ તારા આ જીગાની તોલે
હો હો રાખું છું તમને જાનુ મનના મોંઘેરા મોલે
જીવ ધરી દઈશું જાનુ તમારા એક જ બોલે

હો હેડકી તને આવેતો દુઃખ મને થાય
તને ઉદાસ જોઈ મારો જીવ બળી જાય

હે તડકો છાયો
હો તડકો છાયો ભલે ગમે તેવો થાય
પણ મારો કદી પ્રેમ નઈ ઓછો થાય
પણ મારો કદી પ્રેમ નઈ ઓછો થાય

હો અમુક વાતે જાનુ ચઢતી તું જયારે જીદે
દિલની વાત તારી હમજી લેતો વગર કીધે
હો હો દેવળે દેવળે જાનુ મોનતા મોનુ છું બધે
હાચવીને રાખજે પ્રભુ જીવું છું હું એના લીધે

હો દુઃખનો ભલે ગમે તેવો રાત દાડો થાય
પ્રેમનો પડછાયો મારો કદી નઈ ભુસાય

હો તડકો છાયો
હે તડકો છાયો ભલે ગમે તેવો થાય
પણ મારો કદી પ્રેમ નઈ ઓછો થાય
પણ મારો કદી પ્રેમ નઈ ઓછો થાય
હે જીગાનો કદી પ્રેમ નઈ ઓછો થાય.

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *