Tamara Thi Mathabhare Padya Ghare Ghare Lyrics in Gujarati
By-Gujju01-06-2023
144 Views
Tamara Thi Mathabhare Padya Ghare Ghare Lyrics in Gujarati
By Gujju01-06-2023
144 Views
હો બે ગઉ વટો તો તમને ખબર પડે
હે બે ગઉ વટો તો તમને ખબર પડે
બે ગઉ વટો તો તમને ખબર પડે
તમરાથી માથા ભારે પડયા ઘરે ઘરે
અલ્યા બે ગઉ વટો તો તમને ખબર પડે
તમરાથી માડોને ડોન પડયા ઘરે ઘરે
હે પોતાના એરિયામાં પાવર હવ કોઈ રે કરે
હે અલ્યા પોતાના ઇલાકામાં પાવર હવ કોઈ રે કરે