Friday, 5 December, 2025

Tame Aavsho Ke Nai Song Lyrics – Kishan Rawal

860 Views
Share :
Tame Aavsho Ke Nai Song Lyrics – Kishan Rawal

Tame Aavsho Ke Nai Song Lyrics – Kishan Rawal

860 Views

આ રિમજીમ વરસાદ ની અધુરી મુલકાત છોડી ગયા છો
તેમે અધ્વચ્ચે કેમ મારો સાથ છોડી ગયા છો
ઇન્તેઝાર મા તમારા શુ મારી મારી નાખશો
અમે મારી જૈશુ શુ ત્યારે અવશો

ઇન્તેઝર મા તમારા શુ મારી  નાખશો
અમે મરી જૈશુ શુ ત્યારે અવશો

આંખો જોવે છે તમારી રાહ
તમે અવશો કે નઈ?

બહુ આવે છે તમારી રે યાદ
તમે અવશો કે નઈ?

મારી કિસ્મત માં લખાણી આ પ્રેમ ની અધુરી કહાની
આપિને તેમે છો ગયા મારી હસ્તી આંખો ને પાણી
મને લાગે છે પ્રેમ મારો ભૂલી રે ગયા છો
તમે કરેલા વાયદા તોડી રે ગયા છો

દિલ કરે મળવા ને ફરિયાદ
મળવા અવશો કે નઈ
બહુ આવે સે તમારી રે યાદ
તમે અવશો કે નઈ?
તમે અવશો કે નઈ?

હાથ માથી હાથ ચોડાવી ગયા માર દિલ ને રાડાવી
કેમ તમે જતા રે રયા આ વાત ના મને સામજાણી
મેં જોયા જે સપના તોડી રે ગયા છો
મને જીવવા ખાતર જીવતો ચોડી રે ગયા છો

મારા દિલ ના છે કેવા હાલ જોવા

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *