Thursday, 19 September, 2024

Tame Bhave Bhajilyo Bhagavan Lyrics in Gujarati

160 Views
Share :

તમે ભાવે ભજીલ્યો ભગવાન જીવન થોડું રહ્યું

કંઈક આત્મા નું કરજો કલ્યાણ જીવન થોડું રહ્યું

એનો દીધેલા કોલ તમે ભૂલી ગયા
એનો દીધેલા કોલ તમે ભૂલી ગયા
જુઠી માયાને  મોહમાં ઘેલા થયા
જુઠી માયાને  મોહમાં ઘેલા થયા
ચેતો ચેતો શું ભૂલ્યા છો ભાન જીવન થોડું રહ્યું
ચેતો ચેતો શું ભૂલ્યા છો ભાન જીવન થોડું રહ્યું
તમે ભાવે ભજીલ્યો ભગવાન જીવન થોડું રહ્યું
તમે ભાવે ભજીલ્યો ભગવાન જીવન થોડું રહ્યું
કંઈક આત્મા નું કરજો કલ્યાણ જીવન થોડું રહ્યું
કંઈક આત્મા નું કરજો કલ્યાણ જીવન થોડું રહ્યું

બાળપણ ને યુવાનીમાં અડધું ગયું
બાળપણ ને યુવાનીમાં અડધું ગયું
નથી ભક્તિ ના માર્ગમાં ડગલું ભર્યું
નથી ભક્તિ ના માર્ગમાં ડગલું ભર્યું
હવે બાકી છે તેમાં દ્યો ધ્યાન જીવન થોડું રહ્યું
હવે બાકી છે તેમાં દ્યો ધ્યાન જીવન થોડું રહ્યું
તમે ભાવે ભજીલ્યો ભગવાન જીવન થોડું રહ્યું
તમે ભાવે ભજીલ્યો ભગવાન જીવન થોડું રહ્યું

પછી ગઢપણમાં ગોવિંદ ભજાશે નહિ
પછી ગઢપણમાં ગોવિંદ ભજાશે નહિ
લોભ વૈભવ ધન ને ત્યજાસે નહિ
લોભ વૈભવ ધન ને ત્યજાસે નહિ
બનો આજ થી પ્રભુમાં મસ્તાન જીવન થોડું રહ્યું
બનો આજ થી પ્રભુમાં મસ્તાન જીવન થોડું રહ્યું
તમે ભાવે ભજીલ્યો ભગવાન જીવન થોડું રહ્યું
તમે ભાવે ભજીલ્યો ભગવાન જીવન થોડું રહ્યું
તમે આત્મા નું કરિલયો કલ્યાણ જીવન થોડું રહ્યું

જરા ચેતીને ભક્તિનું ભાતું ભરો
જરા ચેતીને ભક્તિનું ભાતું ભરો
કંઇક ડરતો પ્રભુજી નો દિલ માં ધરો
કંઇક ડરતો પ્રભુજી નો દિલ માં ધરો
છીએ થોડા દિવસના મહેમાન જીવન થોડું રહ્યું
છીએ થોડા દિવસના મહેમાન જીવન થોડું રહ્યું
તમે ભાવે ભજીલ્યો ભગવાન જીવન થોડું રહ્યું
તમે ભાવે ભજીલ્યો ભગવાન જીવન થોડું રહ્યું

પછી આળશમાં દિન બધા વીતી જશે
પછી આળશમાં દિન બધા વીતી જશે
પછી ઓચિંતા યમનું તેડું થશે
પછી ઓચિંતા યમનું તેડું થશે
નહિ ચાલે તમારું તોફાન જીવન થોડું રહ્યું
નહિ ચાલે તમારું તોફાન જીવન થોડું રહ્યું
તમે ભાવે ભજીલ્યો ભગવાન જીવન થોડું રહ્યું
તમે ભાવે ભજીલ્યો ભગવાન જીવન થોડું રહ્યું
કંઈક આત્મા નું કરજો કલ્યાણ જીવન થોડું રહ્યું
કંઈક આત્મા નું કરજો કલ્યાણ જીવન થોડું રહ્યું
તમે ભાવે ભજીલ્યો ભગવાન જીવન થોડું રહ્યું
તમે ભાવે ભજીલ્યો ભગવાન જીવન થોડું રહ્યું

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *