Thursday, 19 September, 2024

Tane Samay Javab Aapse Lyrics in Gujarati

111 Views
Share :
Tane Samay Javab Aapse Lyrics in Gujarati

Tane Samay Javab Aapse Lyrics in Gujarati

111 Views

હો આજે નહીં તો કાલે આપશે
હો …આજે નહીં તો કાલે આપશે
આજે નહીં તો કાલે આપશે
 જા તને સમય જવાબ આપશે

હો એક એક વાતનો હિસાબ રાખશે
એક એક વાતનો હિસાબ રાખશે
 જા તને સમય જવાબ આપશે

હો સાચવીને શક્યા તમે પ્રેમના ધરમ રે
સમય નહીં રાખે કોઈની શરમ રે
મુજ પર વીતી એ તુજ પર વીતશે
મુજ પર વીતી એ તુજ પર વીતશે
 જા તને સમય જવાબ આપશે
હો જા તને સમય જવાબ આપશે

હો જેમ જેમ પવનની લહેર ફરે છે
એવી રીતે લોકો આજ બોલીને ફરે છે
ઓ …હો …દિલથી ચાહો એજ દગો કરે છે
ખબર નહીં ભગવાનથી કેમ ના ડરે છે
હો ગોળ ગોળ ફરે છે ઘડિયાળના કાંટા
સમય સાબીત કરશે કોણ સાચા કોણ ખોટા

હો આજે નહીં તો કાલે આપશે
 આજે નહીં તો કાલે આપશે
જા તને સમય જવાબ આપશે
હો જા તને સમય જવાબ આપશે

હો દિલથી ઓળખનારા ઓછા અહીં મળે છે
સાચા પ્રેમની કોઈ કદર ક્યાં કરે છે
હો બોલીને બગાડતા દિલ મારુ ડરે છે
સમયની સાથે સૌને જવાબ મળે છે
હો સમયની ઠોકર ના દેખાય છે
ખુદ પર વીતે ત્યારે અફસોસ થાય છે

હો આજે નહીં તો કાલે આપશે
 આજે નહીં તો કાલે આપશે
જા તને સમય જવાબ આપશે

હો એક એક વાતનો હિસાબ રાખશે
એક એક વાતનો હિસાબ રાખશે
 જા તને સમય જવાબ આપશે
હો જા તને સમય જવાબ આપશે
હો જા તને સમય જવાબ આપશે

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *