Monday, 23 December, 2024

Tara Vagar Have Nathi Favtu Lyrics | Ashok Thakor | Gopi Studio Ambahotal

136 Views
Share :
Tara Vagar Have Nathi Favtu Lyrics | Ashok Thakor | Gopi Studio Ambahotal

Tara Vagar Have Nathi Favtu Lyrics | Ashok Thakor | Gopi Studio Ambahotal

136 Views

જાનુ કેવિશે તારી મજબૂરી હો રાજ
જાનુ કેવિશે તારી મજબૂરી હો રાજ
તારી મજબૂરી મારો જીવ લઇ જાશે
તારી જુદાઈ માં જુરી જુરી મરીયે હો રાજ
તારી મજબૂરી મારો જીવ લઇ જાશે
જીવ લઇ જાશે મારો જીવડો લઇ જાશે
તારી રે જુદાઈ મારો જીવડો લઇ જાશે
તારા વિના મારી જિંદગી નકામી હો રાજ
તારી મજબૂરી મારો જીવ લઇ જાશે
જાનુ કેવિશે તારી મજબૂરી હો રાજ
તારી મજબૂરી મારો જીવ લઇ જાશે

રાહ જોજે એવું કહી છોડી મેને ગઈ તું
ગયા પછી પ્યાર મારો ભૂલી રે ગઈ તું
રોજ તને ફોન કરે એવું બોલી ગઈ તું
ફોન આવે તારો એની રાહ જોઈ બેઠો હું
રાહ જોઈ બેઠો તારી..રાહ જોઈ બેઠો
વડીશ પાછી તું એવું વિચારી ન બેઠો
તારા વગર હવે નથી મને ફાવતું હો રાજ
તારી મજબૂરી મારો જીવડો લઇ જાશે
અલી કેવિશે તારી મજબૂરી હો રાજ
તારી મજબૂરી મારો જીવડો લઇ જાશે

રસમો ને કસમો આપેલી ભૂલી ગઈ તું
કિયારે ગુનાની મને સજા આપી ગઈ તું
દગો કરી દિલ માં મારા દર્દ મૂકી ગઈ તું
અધવચ્ચે સાથ મારો છોડી રે ગઈ તું
જિંદગી ઝેર થશે આંખે આહુ ઉભરાશે
યાદ મારી આવશે તારી ભૂલ હમજાસે
તારા વગર હવે નથી મને ફાવતું હો રાજ
તારી મજબૂરી મારો જીવડો લઇ જાશે
અલી કેવિશે તારી મજબૂરી હો રાજ
તારી મજબૂરી મારો જીવડો લઇ જાશે
બેવફા તારી મજબૂરી મારી જીવ લઇ જાશે

English version

Janu kevise tari majburi ho raj
Janu kevise tari majburi ho raj
Tari majburi maro jiv lai jase
Tari judai ma juri ruri mariye ho raj
Tari majburi maro jiv lai jase
Jiv lai jase maro jivdo lai jase
Tari re judai maro jivdo lai jase
Tara vina mari zindagi nakami ho raj
Tari majburi maro jiv lai jase
Janu kevise tari majburi ho raj
Tari majburi maro jiv lai jase

Raah joje aevu kahi chhodi mane gai tu
Gaya pachi pyar maro bhuli re gai tu
Roj tane phone kare avu boli gai tu
Phone aave taro aeni raah joi betho hu
Raah joi betho tari raah joi betho
Vadis paachi tu aevu vichari ne betho
Tara vagar have nathi mane favtu ho raaj
Tari majburi maro jivdo lai jase
Ali kevise tari majburi ho raj
Tari majburi maro jivdo lai jase

Rasmo ne kasmo aapeli bhuli gai tu
Kiyare gunani mane saja aapi gai tu
Dago kari dil ma mara dard muki gai tu
Adhvachhe sath maro chhodi re gai tu
Zindagi jer thase aahke aahu ubhrase
Yaad mari aavse tari bhul hamjase
Tara vagar have nathi mane favtu ho raaj
Tari majburi maro jivdo lai jase
Ali kevise tari majburi ho raj
Tari majburi maro jivdo lai jase
Bewafa tari majburi maro jiv lai jase

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *