Thursday, 26 December, 2024

TARA VAGAR JIVI LAISHU LYRICS | SHITAL THAKOR

155 Views
Share :
TARA VAGAR JIVI LAISHU LYRICS | SHITAL THAKOR

TARA VAGAR JIVI LAISHU LYRICS | SHITAL THAKOR

155 Views

તારા વગર જીવી લઈશું હવે
તારા વગર જીવી લઈશું હવે
તારા વગર જીવી લઈશું હવે
કોઈને ફરિયાદ ના કરશું અમે

તારા વગર જીવી લઈશું હવે
તારા વગર જીવી લઈશું હવે
કોઈને ફરિયાદ ના કરશું અમે

હો ભૂલી જાજો મને ના યાદ કરતા
ભૂલી જાજો મને ના યાદ કરતા
આ ભવે મળ્યા બીજા ભવે ના મળતાં
હો આ ભવે મળ્યા બીજા ભવે ના મળતાં

શુ વીતી છે મારા પર તને ક્યાં ખબર છે
નહિ સમજે તું તો પથ્થર દિલ છે
હો સાચા મારા પ્રેમની તને ક્યાં કદર છે
છોડી દીધો તને જા તું તો આઝાદ છે

તારી જિંદગી તને જા અર્પણ છે યાર
નહિ આવે મારા મોઢે કદી તારું નામ
આ ભવે મળ્યા બીજા ભવે ના મળતાં

તારા વગર જીવી લઈશું હવે
તારા વગર જીવી લઈશું હવે
કોઈને ફરિયાદ ના કરશું અમે
હો કોઈને ફરિયાદ ના કરશું અમે

કોઈ દુશ્મન ના કરે એવું કર્યું છે તમે
તારા લીધે સુખ ચેન ખોયું છે અમે
શું ખોટ પડી હતી મારા પ્રેમ માં તને
ભૂલ મારી એક તો તું કઈ દે મને

નફરત છે મને હવે નામ થી તમારા
નફરત છે મને હવે નામ થી તમારા
આ ભવે મળ્યા બીજા ભવે ના મળતાં

તારા વગર જીવી લઈશું હવે
તારા વગર જીવી લઈશું હવે
કોઈને ફરિયાદ ના કરશું અમે

હો ભૂલી જાજો મને ના યાદ કરતા
ભૂલી જાજો મને ના યાદ કરતા
આ ભવે મળ્યા બીજા ભવે ના મળતાં
હો મહેરબાની કરજો હવે પાછા ના મળતાં
અરે આ ભવે મળ્યા બીજા ભવે ના મળતાં.

English version

Tara vagar jivi laishu have
Tara vagar jivi laishu have
Tara vagar jivi laishu have
Koine fariyaad na karshu ame

Tara vagar jivi laishu have
Tara vagar jivi laishu have
Koine fariyaad na karshu ame

Ho bhuli jajo mane na yaad karta
Bhuli jajo mane na yaad karta
Aa bhave malya bija bhave na malta
Ho aa bhave malya bija bhave na malta

Shu viti chhe mara par tane kya khabar chhe
Nahi samje tu to patthar dil chhe
Ho sacha mara premni tane kya kadar chhe
Chhodi didhyo tane jaa tu to aazad chhe

Tari zindagi tane ja arpan chhe yaar
Nahi aave mara modhe kadi taru naam
Aa bhave malya bija bhave na malta

Tara vagar jivi laishu have
Tara vagar jivi laishu have
Koine na fariyaad karshu ame
Koine na fariyaad karshu ame

Koi dushman na kare aevu karyu chhe tame
Tara lidhe sukh chen khoyu chhe ame
Shu khot padi hati mara prem ma tane
Bhul mari aek to tu kai de mane

Nafarat chhe mane have nam thi tamara
Nafarat chhe mane have nam thi tamara
Aa bhave malya bija bhave na malta

Tara vagar jivi laishu have
Tara vagar jivi laishu have
Koine na fariyaad karshu ame

Ho bhuli jajo mane na yaad karta
Bhuli jajo mane na yaad karta
Aa bhave malya bija bhave na malta
Ho maherbani karjo have pachha na malta
Are aa bhave malya bija bhave na malta.

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *