Tari Maa Fortuner Kevay Lyrics in Gujarati
By-Gujju25-04-2023
Tari Maa Fortuner Kevay Lyrics in Gujarati
By Gujju25-04-2023
ફોરચુનર કહેવાય
હો સુટને સફારી વીરને ફોરચ્ચુનર છે ગાડી
હો હો રોલા પાડતી વેવાઈના ગામમાં ભાઈની જાન આઈ
શોખ રજવાડી મારો ભાઈ રાજાશાહી
હો સ્કોર્પિયોને ફોરચ્ચુનરની લાઈનો લગાઈ
આઈ આઈ ફોરચ્ચુનર આઈ
હે એવી ગરવી રે ગુજરાતમાં મારો વીરો ફરવાને જાય
હો હો એવી ગરવી રે ગુજરાતમાં મારો વીરો ફરવાને જાય
ઓલા ગામડાના ભાભી પુછે આ ગાડી કઈ કહેવાય
તે તારા ગામમાં ના જોઈ
તે તારા મલકમાં ના જોઈ
તે તારા ગામમાં ના જોઈ
તે તારા મલકમાં ના જોઈ
તારી મા હા તારી મા કે તારી મા ફોરચ્ચુનર કહેવાય ફોરચ્ચુનર
હા એવી વીઆઈપી સીટીમાં મારો વીરો ફરવાને જાય
ઓલા ગામડાના ભાભી કે મારા જયેશ જોને જાય
હો લિમોઝીનની લાઈનો કરાવે એવા ભાઈના દોસ્ત રે
જોઈ મોંઘી ગાડીયો વેવાઈના ઉડી ગયા હોશ રે
હા …ભઈની રે જાનમાં આજ ભઈબંધો છે મોજમાં
મહેશ વણઝારાના ગીતો ચાલે ટોપે ટોપમાં
હે ગામમાં નવાઈ રે લાગે વેવાણ જોવા રે ભાગે
ગામમાં નવાઈ રે લાગે વેવાણ જોવા રે ભાગે
મારા વીરની સ્કોર્પિયો કહેવાય
હો …જામવાણી રે ગામમાં વજેકણ ફરવાને જાય
આખી જામ રે વાડીનો વજેકણ બાદશાહ કહેવાય
હો મારા ભાઈના મેલમાં શોખ માલશો રે ભાભી
આવી તોરે ઉભી આંગણે દસ-બાર ગાડી
હા રોઝ કરશો સેર તમે નવા નવા શેરની
ટેંશન ના રાખો કોઈ વાતે રે શોપિંગની
હા એક દી મુંબઈ લઈ જાશે
એક દી દિલ્લી લઈ જાશે
એક દી મુંબઈ લઈ જાશે
એક દી દિલ્લી લઈ જાશે
કે મારો ભાઈ ટેંશન ના લો એ ભાભી તમને ફેરવશે
હો એવી ટોપ મોડેલ સ્કોર્પિયોમાં ફરવાને
એ આવી સરકારી મોટરમાં મારો વીરો ફરવાને જાય
ઓ ભાભી તમને કહું મારા વીરની વાત ના રે થાય