Friday, 15 November, 2024

Tari Yaado Lyrics in Gujarati

118 Views
Share :
Tari Yaado Lyrics in Gujarati

Tari Yaado Lyrics in Gujarati

118 Views

તારા વિનાની આ રાતો
હો …તારા વિનાની આ રાતો
તારા વિનાની આ રાતો
આ રાતોમાં તારી છે યાદો

હો યાદો આવેને રડાવે આંખો
યાદો આવેને રડાવે આંખો
આખોના આંશુ કરે ફરિયાદો

હો અધૂરી કહાની કેવી મારા પ્રેમની
સાથ નથી એ આ જિંદગી છે જેનમી
અધૂરી કહાની કેવી મારા પ્રેમની
સાથ નથી એ આ જિંદગી છે જેનમી
તારા વિનાની આ રાતો
આ રાતોમાં તારી છે યાદો

હો હસતી મારી આંખો શીખી ગઈ છે રડતા
સૂના થયા રસ્તા જ્યાં તમે મને મળતા
હો …વાર વર્ષોની લાગી વાલી પાછા રે ફરતા
મોત વાટ નહીં જોવે બહુ મોડું રે કરતા

હો જીવ વિના જીવવાની આદત પડી છે
મહોબતમાં સજા કેવી રે મળી છે
જીવ વિના જીવવાની આદત પડી છે
મહોબતમાં સજા કેવી રે મળી છે
જનમો જનમનો છે નાતો
જનમો જનમનો છે નાતો
આવજે વેલી જગત કરે વાતો

હો મેસેજ નથી આવતો કે ફોન નથી લાગતો
પહેલા જેવો પ્રેમનો કાગળ નથી આવતો
હો …પ્રેમના બદલામાં એ પ્રેમ નથી લખતો રામ
લેખ તો બદલી દે કહેવું છે મળે તો

હો તને શું ખબર આ દર્દ કેવું છે
તું આવે ત્યાં સુધીજ મરે રહેવું છે
તને શું ખબર આ દર્દ કેવું છે
તું આવે ત્યાં સુધીજ મરે રહેવું છે
જનમો જનમનો છે નાતો
જનમો જનમનો છે નાતો
આવજે વેલી જગત કરે વાતો

હો તારા વિનાની આ રાતો
આ રાતોમાં તારી છે યાદો

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *