Monday, 16 September, 2024

Tasveer Lyrics in Gujarati

107 Views
Share :
Tasveer Lyrics in Gujarati

Tasveer Lyrics in Gujarati

107 Views

તસ્વીરમાં હસો છો ને આંખો મારી રોવે
તસ્વીરમાં હસો છો ને આંખો મારી રોવે
તસ્વીરમાં હસો છો ને આંખો મારી રોવે
હવે ફરી ક્યારે મળશું મારી આંખો વાટ જોવે

ફરી સાથ તારો માંગુ બીજું કંઈ ના મારે જોવે
ફરી સાથ તારો માંગુ બીજું કંઈ ના મારે જોવે
હવે ફરી ક્યારે મળશું મારી આંખો વાટ જોવે
હવે ફરી ક્યારે મળશું મારી આંખો વાટ જોવે

હો કીધા વના જતા રહ્યા કઇ રે દુનિયામાં
યાદ બની રહી ગયા તમે આ રુદિયામાં
હો જતા રેશો વિચાર્યું નતું મેં સપનામાં
જોવા ક્યારે મળશો ઘર ગલી ને ફળીયામાં

દુનિયામાં કોઈ ના આવે તમારી રે તોલે
દુનિયામાં કોઈ ના આવે તમારી રે તોલે
હવે ફરી ક્યારે મળશું મારી આંખો વાટ જોવે
ફરી ક્યારે મળશું મારી આંખો વાટ જોવે

હો સાથે જીવવાના બધા સપના તૂટી ગયા
કુદરતની સામે અમે રડતા રે રહી ગયા
હો જે નઈ આવે પાછા એની વાટ જોતા રહી ગયા
જુદાઈના લેખ કેવા લખી ને તમે ગયા

તસ્વીર માં હસો છો ને આંખો મારી રોવે
તસ્વીર માં હસો છો ને આંખો મારી રોવે
હવે ફરી ક્યારે મળશું મારી આંખો વાટ જોવે

હારી ગયો પ્રેમ આજ નસીબની હોમે
હારી ગયો પ્રેમ આજ નસીબની હોમે
ફરી ક્યારે તમને મળશું હવે પ્રેમના સરનોમે
ફરી ક્યારે તમને મળશું હવે પ્રેમના સરનોમે

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *