Thursday, 26 December, 2024

TE JE MARI JINDAGI BAGADI LYRICS | KAJAL MAHERIYA

104 Views
Share :
TE JE MARI JINDAGI BAGADI LYRICS | KAJAL MAHERIYA

TE JE MARI JINDAGI BAGADI LYRICS | KAJAL MAHERIYA

104 Views

હા જીવતે જીવ મારી તે કબર ખોદી નાખી
હા પીઠ પાછળ ઘા કરી ઓતેડી બાળી

હા જીવતે જીવ મારી તે કબર ખોદી નાખી
પીઠ પાછળ ઘા કરી ઓતેડી બાળી
તે જ મારી જિંદગી બગાડી
હા તે જ મારી જિંદગી બગાડી

હે તારી જાત ને ઓકાત તે બતાવી રે દીધી
હો તારી જાત ને ઓકાત તે બતાવી રે દીધી
હા જીવતે જીવ મારી તે કબર ખોદી નાખી
પીઠ પાછળ ઘા કરી ઓતેડી બાળી

હો તારો એ પ્યાર હશે ખોટો એનો અહેસાસ મને નોતો
હો બતાવીશું અસલી આ ચહેરો મળવા દે એકવાર મોકો
અરે તે જ મારી ફેરવી પથારી
તે જ મારી ફેરવી પથારી

તારી જાત ને ઓકાત તે બતાવી રે દીધી
હો તારી જાત ને ઓકાત તે બતાવી રે દીધી
હા જીવતે જીવ મારી તે કબર ખોદી નાખી
પીઠ પાછળ ઘા કરી ઓતેડી બાળી

હો જયારે તું સામે ભટકાશે તારા પણ હોશ ઉડી જાશે
હો રોવાનો વારો તારો આવશે ત્યારે તકલીફ તને પડશે
અરે મોંઘી પડશે તને બેવફાઈ
મોંઘી પડશે તને બેવફાઈ

હે તારી જાત ને ઓકાત તે બતાવી રે દીધી
હે તારી જાત ને ઓકાત તે બતાવી રે દીધી
હા જીવતે જીવ મારી તે કબર ખોદી નાખી
પીઠ પાછળ ઘા કરી ઓતેડી બાળી
તે જ મારી જિંદગી બગાડી
હા તે જ મારી જિંદગી બગાડી

હે તારી જાત ને ઓકાત તે બતાવી રે દીધી
હો તારી જાત ને ઓકાત તે બતાવી રે દીધી
હે તારી જાત ને ઓકાત તે બતાવી રે દીધી.

જે સંબંધમાં વિશ્વાસ નથી એ સંબંધ નું પતન થઇ જાય છે
પ્રેમથી સંબંધની શરૂઆત થાય છે
પરંતુ શંકાથી એ ખતમ થઇ જાય છે
પ્રેમ અને શંકા માંથી તમે શું પસંદ કરશો?

English version

Ha jivte jiv mari te kabar khodi nakhi
Ha pith pachhal gha kari otedi bali

Ha jivte jiv mari te kabar khodi nakhi
Pith pachhal gha kari otedi bali
Te ja mari jindagi bagadi
Ha te ja mari jindagi bagadi

He tari jaat ne okat te batavi re didhi
Ho tari jaat ne okat te batavi re didhi
Ha jivte jiv mari te kabar khodi nakhi
Pith pachhal gha kari otedi bali

Ho taro e pyaar hashe khoto eno ahesas mane noto
Ho batavishu asali aa chahero malva de ekvaar moko
Are te ja mari fervi pathari
Te ja mari fervi pathari

Tari jaat ne okat te batavi re didhi
Ho tari jaat ne okat te batavi re didhi
Ha jivte jiv mari te kabar khodi nakhi
Pith pachhal gha kari otedi bali

Ho jyare tu same bhatkashe tara pan hosh udi jashe
Ho rovano varo taro aavshe tyare taklif tane padshe
Are monghi padse tane bewafai
Monghi padse tane bewafai

He tari jaat ne okat te batavi re didhi
He tari jaat ne okat te batavi re didhi
Ha jivte jiv mari te kabar khodi nakhi
Pith pachhal gha kari otedi bali
Te ja mari jindagi bagai
Ha te ja mari jidnagi bagadi

He tari jaat ne okat te batavi re didhi
Ho tari jaat ne okat te batavi re didhi
He tari jaat ne okat te batavi re didhi.

Je sabandhma vishvash nathi ae sabandh nu patan thai jay chhe
Premthi sabandhni sharuaat thay chhe
Parantu shankathi ae khatam thai jaay chhe
Prem ane shanka mathi tame shu pasand karsho?

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *