TIMEPASS PURO THAYI GAYO LYRICS | JIGNESH BAROT (JIGNESH KAVIRAJ BAROT)
By-Gujju23-06-2023
TIMEPASS PURO THAYI GAYO LYRICS | JIGNESH BAROT (JIGNESH KAVIRAJ BAROT)
By Gujju23-06-2023
હો… ભલે મારો પ્રેમ અધુરો રઈ ગયો
અરે… ભલે મારો પ્રેમ અધુરો રઈ ગયો
ભલે મારો પ્રેમ અધુરો રઈ ગયો
પણ તારો ટાઈમપાસ પુરો થઈ ગયો
અરે… ભલે મારો પ્રેમ અધુરો રઈ ગયો
ભલે મારો પ્રેમ અધુરો રઈ ગયો
પણ તારો ટાઈમપાસ પુરો થઈ ગયો
હો… મને ખબર પડી તું હતી રે દિવાની
મારી ના થઈ તું હતી રે બીજાની
અરે ભલે મારો આજ કલર થઈ ગયો
ભલે મારો આજ કલર થઈ ગયો
પણ તારો ટાઈમપાસ પુરો થઈ ગયો
પણ તારો ટાઈમપાસ પુરો થઈ ગયો
હો… મેંઠી મેંઠી વાતો તારી કડવી ઝેર લાગી
જુઠા તારા પ્રેમ મો દિલ ગયુ દાઝી
હો… દિલ મારુ તોડી ને થઈ શે તું રાજી
હાચા મારા પ્રેમની હરાજી બોલાઈ
હો… કોના રે કેવાથી તું સાથ મારો છોડે
મારી હારે કર્યું એવું થાશે તારી જોડે
હો… ભલે મારો પ્રેમ અધુરો રઈ ગયો
ભલે મારો પ્રેમ અધુરો રઈ ગયો
પણ તારો ટાઈમપાસ પુરો થઈ ગયો
પણ તારો ટાઈમપાસ પુરો થઈ ગયો
હો.. ના રઈ લમણાકુટ હવે તારી ચેડે
તમે તો લાવી દિધો મને હાવ છેડે
હો… જા રે જા દગાળી કુદરત નઈ છોડે
મારુ સુખ છીંનવેલું નઈ રે તારી જોડે
હો… સપના મારા રાખ મો રોળી દીધા તે
બદલા કયા ભવ ના વાળી દીધા તે
અરે ભલે મારો પ્રેમ અધુરો રઈ ગયો
ભલે મારો પ્રેમ અધુરો રઈ ગયો
પણ તારો ટાઈમપાસ પુરો થઈ ગયો
પણ તારો ટાઈમપાસ પુરો થઈ ગયો
પણ તારો ટાઈમપાસ પુરો થઈ ગયો.
English version
Ho… Bhale maro prem adhuro rayi gayo
Are… Bhale maro prem adhuro rayi gayo
Bhale maro prem adhuro rayi gayo
Pan taro timepass puro thayi gayo
Are… Bhale maro prem adhuro rayi gayo
Bhale maro prem adhuro rayi gayo
Pan taro timepass puro thayi gayo
Ho… Mane khabar padi tu hati re diwani
Mari na thayi tu hati re bijani
Are bhale maro aaj colour thayi gayo
Bhale maro aaj colour thayi gayo
Pan taro timepass puro thayi gayo
Pan taro timepass puro thayi gayo
Ho methi methi vato tari kadvi zer lagi
Jutha tara prem mo dil gayu dazi
Ho…dil maru todi ne thayi chhe tu raji
Hacha mara prem ni haraji bolayi
Ho… Kona re kevathi tu sath maro chhode
Mari hare karyu evu thase tari jode
Ho… Bhale maro prem adhuro rayi gayo
Bhale maro prem adhuro rayi gayo
Pan taro timepass puro thayi gayo
Pan taro timepass puro thayi gayo
Ho… Na rayi lamnakut have tari chede
Tame to lavi didho mane hav chhede
Ho.. Ja re ja dagali kudrat nayi chhode
Maru sukh chinvelu nayi re tari jode
Ho… Sapna mara rakh mo roli didha te
Badla kaya bhav na vali didha te
Are bhale maro prem adhuro rayi gayo
Bhale maro prem adhuro rayi gayo
Pan taro timepass puro thayi gayo
Pan taro timepass puro thayi gayo
Pan taro timepass puro thayi gayo.