Wednesday, 25 December, 2024

TU KHUSH THAI NE FARJE LYRICS | JIGNESH BAROT (JIGNESH KAVIRAJ BAROT)

127 Views
Share :
TU KHUSH THAI NE FARJE LYRICS | JIGNESH BAROT (JIGNESH KAVIRAJ BAROT)

TU KHUSH THAI NE FARJE LYRICS | JIGNESH BAROT (JIGNESH KAVIRAJ BAROT)

127 Views

હો તુ ખુશ થઈને ફરજે હામે કદી ના મળજે
હો તુ ખુશ થઈને ફરજે હામે કદી ના મળજે
તુ ખુશ થઈને ફરજે હામે કદી ના મળજે

હામે મળે કદી તો
હામે મળે કદી તો મારી હામું ના જો જે
તુ ખુશ થઈને ફરજે હામે કદી ના મળજે
કદી યાદ તું ના કરજે હસતા મુખે તું ફરજે

હો સમજનાર કોઈ નથી આ મારા આંસુ ને
ભુલાવી નથી શકતો તારી કીધેલી વાતો ને
હો દર્દ મળ્યું મુજને આ પ્રેમની રાહોમાં
જયારે તને જોઈતી બીજાની બાહોમાં

તડપાવી મારા દિલ ને હો હો
તડપાવી મારા દિલ ને કરી તે બેવફાઈ
તુ ખુશ થઈને ફરજે હામે કદી ના મળજે
કદી યાદ તું ના કરજે હસતા મુખે તું ફરજે

પ્રેમ તને કર્યો એ હતી રે નાદાની
તારા માટે લૂંટાવી મેં મારી જિંદગાની
દિલ તોડવાની તમે કરી મહેરબાની
રહી ગઈ અધૂરી મારા પ્રેમની કહાની

હવે પ્રેમ ના રે નામે હો હો
હવે પ્રેમના રે નામે હવે કરશું છેટે થી સલામો
તુ ખુશ થઈને ફરજે હામે કદી ના મળજે
કદી યાદ તું ના કરજે હસતા મુખે તું ફરજે

હામે મળે કદી તો
હામે મળે કદી તો મારી હામું ના જો જે
તુ ખુશ થઈને ફરજે હામે કદી ના મળજે
કદી યાદ તું ના કરજે હસતા મુખે તું ફરજે
તુ ખુશ થઈને ફરજે હામે કદી ના મળજે.

English version

Ho tu khush thai ne farje hame kadi na malje
Ho tu khush thai ne farje hame kadi na malje
Tu khush thai ne farje hame kadi na malje

Hame male kadi to
Hame male kadi to mari hamu na jo je
Tu khush thai ne farje hame kadi na malje
Kadi yaad tu na karje hasta mukhe tu farje

Ho samajnar koi nathi aa mara aansu ne
Bhulavi nathi shakto tari kidheli vato ne
Ho dard malyu mujne aa premni raho maa
Jyare tane joi hati bijani bahoma

Tadpavi mara dil ne ho ho
Tadpavi mara dil ne kari te bewafai
Tu khush thai ne farje hame kadi na malje
Kadi yaad tu na karje hasta mukhe tu farje

Prem tane karyo ae hati re nadani
Tara mate lutavi me mari jindagani
Dil todvani tame kari maherbani
Rahi gai adhuri mara premni kahani

Have premna re name ho ho
Have premna re name have karshu chhete thi salamo
Tu khush thai ne farje hame kadi na malje
Kadi yaad tu na karje hasta mukhe tu farje

Hame male kadi to
Hame male kadi to mari hamu na jo je
Tu khush thai ne farje hame kadi na malje
Kadi yaad tu na karje hasta mukhe tu farje
Tu khush thai ne farje hame kadi na malje.

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *