Sunday, 22 December, 2024

તું મને પસંદ છે Lyrics in Gujarati

236 Views
Share :
તું મને પસંદ છે Lyrics in Gujarati

તું મને પસંદ છે Lyrics in Gujarati

236 Views

તું મને ખુબ પસંદ છે ના પુછો સવાલ
તું મને ખુબ પસંદ છે ના પુછો સવાલ
તું મને ખુબ પસંદ છે ના પુછો સવાલ
તારી આંખોમાં ખોવાયો ના કરશો મને કોઈ સવાલ
તારી આંખોમાં ખોવાયો ના કરશો મને કોઈ સવાલ

હો તારી નજરથી નજર મળી છે
મારી જીંદગી રંગીન બની છે
તારી નજરથી નજર મળી છે
મારી જીંદગી રંગીન બની છે

હો તમને ધારી ધારીને જોયા કરું છું
ફરી એકવાર દિલ ખોલીને કહું છું
તું મારા માટે બની છે
તું મારા દિલની ધડકન છે

તું મને ખુબ પસંદ છે ના પુછો સવાલ
તું મને ખુબ પસંદ છે ના પુછો સવાલ
તારી આંખોમાં ખોવાયો ના કરશો મને કોઈ સવાલ
તારી આંખોમાં ખોવાયો ના કરશો મને કોઈ સવાલ

હો ફુલ પરી જેવું રૂપરંગ તારું
તારામાં મોહી ગયું મનડું મારુ
હો તારી રે સંગ મારુ જીવન વિતાવું
તને રે મારી વહુ રાણી રે બનાવું

હો તારા ચરણોમાં મારી ખુસીયો ભરી દઉં
અરમાનો તારા હું પુરા કરી દઉં
તારા ચરણોમાં મારી ખુસીયો ભરી દઉં
અરમાનો તારા હું પુરા કરી દઉં
અરમાનો તારા હું પુરા કરી દઉં

તું મને ખુબ પસંદ છે ના પુછો સવાલ
તું મને ખુબ પસંદ છે ના પુછો સવાલ
તારી આંખોમાં ખોવાયો ના કરશો મને કોઈ સવાલ
ના કરશો મને કોઈ સવાલ

હો હસતું મુખ તારું જોવાની રે ટેવ પડી
કુંવારા તમે હતાને મારી રે નજર પડી
હા સોળ શણગાર સજી રેજો રે તૈયાર તમે
ઘોડલે ચડીને વાલી લેવા આવશું રે અમે

હો તારી મીઠી સ્માઈલ દિલમાં ઉતરી છે
મારી જીંદગી તને અર્પણ કરી છે
તારી મીઠી સ્માઈલ દિલમાં ઉતરી છે
મારી જીંદગી તને અર્પણ કરી છે
મારી જીંદગી તને અર્પણ કરી છે

તું મને ખુબ પસંદ છે ના પુછો સવાલ
તું મને ખુબ પસંદ છે ના પુછો સવાલ
તારી આંખોમાં ખોવાયો ના કરશો મને કોઈ સવાલ
ના કરશો મને કોઈ સવાલ
ના રે ના કોઈ કરશો મને સવાલ 

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *