Friday, 15 November, 2024

Tu Mare Layak Nathi Lyrics in Gujarati

90 Views
Share :
Tu Mare Layak Nathi Lyrics in Gujarati

Tu Mare Layak Nathi Lyrics in Gujarati

90 Views

હો ભરી મહેફિલ માં તે કર્યો બદનામ
હો ભરી મહેફિલ માં તે કર્યો બદનામ
તારી બેવફાઈ જોઈ કરું હું સલામ
જા જા બેવફા તારું લેવું નથી નામ

હો ભરી મહેફિલ માં તે કર્યો બદનામ
તારી બેવફાઈ જોઈ કરું હું સલામ
જા જા બેવફા તારું લેવું નથી નામ

ઓકાત તારી તો તે દીધી રે બતાવી
આખરે તો તારી તે જાત રે બતાવી
જા જા બેવફા તારું લેવું નથી નામ

હો ભરી મહેફિલ માં તે કર્યો બદનામ
તારી બેવફાઈ જોઈ કરું હું સલામ
જા જા બેવફા તારું લેવું નથી નામ
જા જા બેવફા તારું લેવું નથી નામ

હો તારી ઝીંદગી થી બાકાત મને કર્યો તે
છોડી વફાદારી ગદારી કરી દીધી તે

હો ગરીબ કહી ને મારું દિલ તોડી દીધું તે
તારી અમીરી ના નશામાં મન કીધું તે
તું મારે લાયક નથી તું મારે લાયક નથી
તું મારે લાયક નથી તું મારે લાયક નથી
તું મારે લાયક નથી

હો ભરી મહેફિલ માં મને કર્યો તે બદનામ
તારી બેવફાઈ જોઈ કરું હું સલામ
જા જા બેવફા તારું લેવું નથી નામ
હો જા જા બેવફા તારું લેવું નથી નામ

હો મારી મજબૂરી નો ફાયદો ઉઠાયો છે
મારી નાદાની નો લાભ તે ઉઠાવ્યો છે
હો જા જા બેવફા તને છોડશે ના મારી હાય
આટલું કહી ને હું કરું શું બાય બાય

હવે તું મારે લાયક નથી તું મારે લાયક નથી
હવે તું મારે લાયક નથી જીગા ને લાયક નથી
જીગા ને લાયક નથી

હો ભરી મહેફિલ માં તે કર્યો બદનામ
તારી બેવફાઈ જોઈ કરું હું સલામ
જા જા બેવફા તારું લેવું નથી નામ
ઓહ જા જા બેવફા તારું લેવું નથી નામ
હો જા જા બેવફા તારું લેવું નથી નામ

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *