Sunday, 22 December, 2024

Tu Pan Badlai Gai Lyrics in Gujarati

130 Views
Share :
Tu Pan Badlai Gai Lyrics in Gujarati

Tu Pan Badlai Gai Lyrics in Gujarati

130 Views

હો દિલમાં રહેનારી મારા દિલને ભરમાઈ ગઈ
વરસોની પ્રીત મારી પળમાં વિસરાઈ ગઈ
સમય શું બદલાયો જાનુ તું પણ બદલાઈ ગઈ
સમય શું બદલાયો જાનુ તું પણ બદલાઈ ગઈ

દુર જતી જોઈ તને આંખો છલકાઈ ગઈ
દુર જતી જોઈ તને આંખો છલકાઈ ગઈ
સમય શું બદલાયો જાનુ તું પણ બદલાઈ ગઈ
અરે સમય શું બદલાયો જાનુ તું પણ બદલાઈ ગઈ

દિવસેને રાતે એતો નામ મારુ લેતી
હવે નથી પુછતી કે નથી કાઈ કહેતી
ભુલ કરી મેતો કર્યો એનો ભરોસો
છલક્યા કરે છે મારી આંખોના મોતી

જિંદગી તો દુઃખના દરિયામાં ધકેલાઈ ગઈ
જિંદગી તો દુઃખના દરિયામાં ધકેલાઈ ગઈ
સમય શું બદલાયો જાનુ તું પણ બદલાઈ ગઈ
હો સમય શું બદલાયો જાનુ તું પણ બદલાઈ ગઈ

તડપે છે દિલ મારુ રોવે મારી આંખો
કપાઈ ગઈ છે મારા પ્રેમ કેરી પાંખો
જુઠા તારા વાયદાને જૂઠી તારી વાતો
ઉજાળીયાતે જાનુ મારા દિવસને રાતો

મારી બધી ખુસીયો પળવારમાં વિખરાઈ ગઈ  
મારી બધી ખુસીયો પળવારમાં વિખરાઈ ગઈ  
સમય શું બદલાયો જાનુ તું પણ બદલાઈ ગઈ
સમય શું બદલાયો જાનુ તું પણ બદલાઈ ગઈ

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *