Sunday, 5 January, 2025

Tu Tara Raste Hu Mara Raste Lyrics | Nitin Barot | Jigar Studio

234 Views
Share :
Tu Tara Raste Hu Mara Raste Lyrics | Nitin Barot | Jigar Studio

Tu Tara Raste Hu Mara Raste Lyrics | Nitin Barot | Jigar Studio

234 Views

જુદા પડીયે હસ્તે હસ્તે
જુદા પડીયે હસ્તે હસ્તે
જુદા પડીયે હસ્તે હસ્તે
તું તારા રસ્તે હું મારા રસ્તે
જુદા પડીયે હસ્તે હસ્તે
જુદા પડીયે હસ્તે હસ્તે
તું તારા રસ્તે હું મારા રસ્તે
તું અને તારી યાદો ના સહારે
જીવી લેશુ અમે આ જન્મારે
તું અને તારી યાદો ના સહારે
જીવી લેશુ અમે આ જન્મારે
ઘણું જીવ્યા એક બીજા વાસ્તે
ઘણું જીવ્યા એક બીજા વાસ્તે
તું તારા રસ્તે અને હું મારા રસ્તે
તું તારા રસ્તે હું મારા રસ્તે
તું તારા રસ્તે હું મારા રસ્તે

મિલન જુદાઈ તો કુદરત ને હાથ છે
કેટલું જીવ્યા સાથે નસીબ ની વાત છે
મિલન જુદાઈ તો કુદરત ને હાથ છે
કેટલું જીવ્યા સાથે નસીબ ની વાત છે
નથી જીવવું મરતે મરતે
નથી જીવવું મરતે મરતે
તું તારા રસ્તે હું મારા રસ્તે
જુદા પડીયે હસ્તે હસ્તે
જુદા પડીયે હસ્તે હસ્તે
તું તારા રસ્તે હું મારા રસ્તે
તું તારા રસ્તે હું મારા રસ્તે
તું તારા રસ્તે હું મારા રસ્તે

ખોટું ડગલું ના ભરીયે કલંક લાગે પ્યાર ને
ના કરીયે જીદ જે નડે પરિવાર ને
ખોટું ડગલું ના ભરીયે કલંક લાગે પ્યાર ને
ના કરીયે જીદ જે નડે પરિવાર ને
છેલ્લી વાર ના હવે નમસ્તે
છેલ્લી વાર ના તને નમસ્તે
તું તારા રસ્તે હું મારા રસ્તે
જુદા પડીયે હસ્તે હસ્તે
જુદા પડીયે હસ્તે હસ્તે
તું તારા રસ્તે અને હું મારા રસ્તે
તું અને તારી યાદો ના સહારે
જીવી લેશુ અમે આ જન્મારે
તું અને તારી યાદો ના સહારે
જીવી લેશુ અમે આ જન્મારે
ઘણું જીવ્યા એક બીજા વાસ્તે
ઘણું જીવ્યા એક બીજા વાસ્તે
તું તારા રસ્તે હું મારા રસ્તે
જુદા પડીયે હસ્તે હસ્તે
જુદા પડીયે હસ્તે હસ્તે
તું તારા રસ્તે અને હું મારા રસ્તે
તું તારા રસ્તે હું મારા રસ્તે
તું તારા રસ્તે હું મારા રસ્તે
તું તારા રસ્તે હું મારા રસ્તે

English version

Juda padiye haste haste
Juda padiye haste haste
Juda padiye haste haste
Tu tara raste hu mara raste
Juda padiye haste haste
Juda padiye haste haste
Tu tara raste hu mara raste
Tu ane tari yaado na sahare
Jivi lesu ame aa janmare
Tu ane tari yaado na sahare
Jivi lesu ame aa janmare
Ghanu jivya ek bija vaste
Ghanu jivya ek bija vaste
Tu tara raste ane hu mara raste
Tu tara raste hu mara raste
Tu tara raste hu mara raste

Milan judai to kudrat ne hath chhe
Ketlu jivya sathe nasib ni vaat chhe
Milan judai to kudrat ne hath chhe
Ketlu jivya sathe nasib ni vaat chhe
Nathi jivvu marte marte
Nathi jivvu marte marte
Tu tara raste hu mara raste
Juda padiye haste haste
Juda padiye haste haste
Tu tara raste hu mara raste
Tu tara raste hu mara raste
Tu tara raste hu mara raste

Khotu daglu na bhariye kalank lage pyar ne
Na kariye jid je nade pariwar ne
Khotu daglu nabhariye kalnk lage pyar ne
Nakariye jidje nade pariwar ne
Chheli vaar na have namste
Chheli vaar na tane namste
Tu tara raste hu mara raste
Juda padiye haste haste
Juda padiye haste haste
Tu tara raste ane hu mara raste
Tu ane tari yaado na sahare
Jivi lesu ame aa janmare
Tu ane tari yaado na sahare
Jivi lesu ame aa janmare
Ghanu jivya ek bija vaste
Ghanu jivya ek bija vaste
Tu tara raste hu mara raste
Juda padiye haste haste
Juda padiye haste haste
Tu tara raste ane hu mara raste
Tu tara raste hu mara raste
Tu tara raste hu mara raste
Tu tara raste hu mara raste

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *