Tu Thai Maari Lyrics in Gujarati
By-Gujju08-06-2023
167 Views
Tu Thai Maari Lyrics in Gujarati
By Gujju08-06-2023
167 Views
તું થઇ મારી હું તારો થયો
એક બીજા નો સહારો થયો
તું થઇ મારી હું તારો થયો
એક બીજા નો સહારો થયો
જ્યારે જોવું હું તને જાગે અરમાન આ દિલ ના
જ્યારે જોવું હું તને જાગે અરમાન આ દિલ ના સોનીયા
યાદોમાં મારી સાંસોમાં મારી
જીવનમાં બસ તું
બસ તું
આંખો માં મારી
બાહો માં મારી
રાતો માં બસ તું
બસ તું
ધડકન માં મારી બસ એકજ તારું નામ
પ્રેમ માં પાગલ દિલ આ નાદાન
તું દિલની ધડકન તું ચાહત માં મારી
તું સપના માં મારી તું યાદ મારી
તું થઇ મારી
તું દિલ ની ધડકન
હું તારો થયો
તું ચાહત મારી
એક બીજા નો
તું સપના મારા
સહારો થયો
તું યાદ મારી




















































