Sunday, 8 September, 2024

Vafadar Lyrics in Gujarati

90 Views
Share :
Vafadar Lyrics in Gujarati

Vafadar Lyrics in Gujarati

90 Views

હો પ્રેમમાં અમે વફાદાર રે હતા
હો હો  પ્રેમમાં અમે વફાદાર રે હતા
 પ્રેમમાં અમે વફાદાર રે હતા
હોમા મળ્યા અમને એ ગદ્દાર રે હતા
હો અમે એ સમયે લાચાર રે હતા
અમે એ સમય માં લાચાર રે હતા
હોમા મળ્યા અમને એ ગદ્દાર રે હતા

હો એમની નજર માં ગુનેગાર રે હતા
એમની નજર માં ગુનેગાર રે હતા
હોમા મળ્યા અમને એ ગદ્દાર રે હતા
હો પ્રેમમાં અમે વફાદાર રે હતા
પ્રેમમાં અમે વફાદાર રે હતા
હોમા મળ્યા અમને એ ગદ્દાર રે હતા
હોમા મળ્યા અમને એ ગદ્દાર રે હતા

હો એ બેવફાને ના ઓળખી શક્યા
જુઠા એના પ્રેમને પારખી ના શક્યા
હો મારા અરમાનો બધા રઝળી રે ગયા
જીવથી વાલા એ અમારા ના થયા
હો ભોળા હતા અમે સમજદાર રે નોતા
ભોળા હતા અમે સમજદાર રે નોતા
હોમા મળ્યા અમને એ ગદ્દાર રે હતા
હો પ્રેમમાં અમે વફાદાર રે હતા
પ્રેમમાં અમે વફાદાર રે હતા
હોમા મળ્યા અમને એ ગદ્દાર રે હતા
હોમા મળ્યા અમને એ ગદ્દાર રે હતા

હો ચાંચા મારા પ્રેમને ઠુકરાવીને એ ગયા
કરેલા વાયદાથી એતો ફરી ગયા
મારી આંખોને એ રોવડાવીને ગયા
પાક્કો મારો ભારોચો તોડી એ ગયા
હો એના રે ઈરાદા નાપાક રે હતા
એના રે ઈરાદા નાપાક રે હતા
હોમા મળ્યા અમને એ ગદ્દાર રે હતા
હે પ્રેમમાં અમે વફાદાર રે હતા
પ્રેમમાં અમે વફાદાર રે હતા
હોમા મળ્યા અમને એ ગદ્દાર રે હતા
હોમા મળ્યા અમને એ ગદ્દાર રે હતા

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *