Friday, 15 November, 2024

Varo Tamaroy Aavshe Lyrics in Gujarati

93 Views
Share :
Varo Tamaroy Aavshe Lyrics in Gujarati

Varo Tamaroy Aavshe Lyrics in Gujarati

93 Views

હસવું હોઈ એટલું તમે રે હસી લ્યો
હો દુભાવી દિલ મારુ મજા રે કરી લ્યો
હો હસવું હોઈ એટલું તમે રે હસી લ્યો
દુભાવી દિલ મારુ મજા રે કરી લ્યો
કુદરત દાડો એવો લાવશે
લોહીના આશુંડે રોવડાવશે
કુદરત દાડો એવો લાવશે
લોહીના આશુંડે રોવડાવશે
વારો તમારોઈ આવશે ભગવાન દાડો લાવશે
વારો તમારોઈ આવશે

હો તમારી ભુલો કરવા કબુલ નઈ મોકો મળે
હસો તમે તરસીયા પ્રેમના નઈ છાંટો મળે
તમારા તમે જેને કહેતા હતા એ નઈ ગોત્યા જડે
એવા ફસાસો તમે કરમે તમારા નઈ રસ્તો મળે

તારી આંખ રડશે જો જે આંશુ પડશે
તારી આંખ રડશે જો જે આંશુ પડશે
હો દિલને ચૈન ના આવશે
વારો તમારોઈ આવશે ભગવાન દાડો લાવશે
વારો તમારોઈ આવશે

હો આવશો પાછા ફરી મારી જોડે નઈ જગ્યા મળે
દુનિયામાં ગોતશો તોય મારા જેવો નઈ પ્રેમી મળે
હો સમય વીતી ગયો હશે સાચા ખોટાની જયારે ખબર પડે
સાનુ નઈ રાખે કોઈ આવીને તુજને તું એવું રે રડે

તું ફરિયાદ કરશે કોઈ ના સંભાળશે
તું ફરિયાદ કરશે કોઈ ના સંભાળશે
હો ભુલ તારી સમજાવશે
વારો તમારોઈ આવશે કુદરત દાડો લાવશે
વારો તમારોઈ આવશે

હો હસવું હોઈ એટલું તમે રે હસી લ્યો
દુભાવી દિલ મારુ મજા રે કરી લ્યો
કુદરત દાડો એવો લાવશે
લોહીના આશુંડે રોવડાવશે
કુદરત દાડો એવો લાવશે
લોહીના આશુંડે રોવડાવશે
વારો તમારોઈ આવશે ભગવાન દાડો લાવશે
વારો તમારોઈ આવશે

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *