Veera Na Lidha Laganiya Lyrics in Gujarati
By-Gujju28-04-2023
183 Views
Veera Na Lidha Laganiya Lyrics in Gujarati
By Gujju28-04-2023
183 Views
હો વીરા નાતો લીધા લગનિયા
હા વીરા નાતો લીધા લગનિયા
વીરા નાતો લીધા લગનિયા
મનમાં બઉ હરખાય મારો ભઈ
ઢોલ વાગે ઢીબાન્ગ , ઢોલ વાગે ઢીબાન્ગ
હા વીરા નાતો લીધા લગનિયા
ભયલુ નાતો લીધા લગનિયા
મનમાં બઉ હરખાય મારો ભઈ
ઢોલ વાગે ઢીબાન્ગ , ઢોલ વાગે ઢીબાન્ગ
હો જોરશોરથી આજ ડીજે વગડાવો
આખા ગુજરાતમાં બુમ પડવો
જોરશોરથી આજ ડીજે વગડાવો
આખા ગુજરાતમાં બુમ પડવો
મનમાં બઉ હરખાય
ઢોલ વાગે ઢીબાન્ગ , ઢોલ વાગે ઢીબાન્ગ
હા વીરા નાતો લીધા લગનિયા
વીરા નાતો લીધા લગનિયા
મનમાં બઉ હરખાય મારો ભઈ
ઢોલ વાગે ઢીબાન્ગ , ઢોલ વાગે ઢીબાન્ગ
gujjuplanet.com