Verse 26
By-Gujju25-05-2023
Verse 26
By Gujju25-05-2023
त्वमर्कस्त्वं सोमस्त्वमसि पवनस्त्वं हुतवह
स्त्वमापस्त्वं व्योम त्वमु धरणिरात्मा त्वमिति च ।
परिच्छिन्नामेवं त्वयिपरिणता बिभ्रतु गिरं
न विद्मस्तत्तत्वं वयमिह तु यत्त्वं न भवसि ॥२६॥
*
tvam arkas-tvam somas tvam asi pavanas tvam hutavahas
tvam apas-tvam vyoma tvamu dharanir-atma tvamiti cha,
parichhinnam-evam tvayi parinata bibhratu giram
na vidmas-tat-tattvam vayamiha tu yat-tvam na bhavasi.
*
તું છે સૂર્ય ચંદ્ર, પવન જલ ને અગ્નિ પણ તું,
તું પૃથ્વી ને આત્મા, ગગન પણ તું છે પ્રભુ, ખરે ;
ધરે તારે માટે પરિમિત અભિપ્રાય બુધ આ,
અમે ના જાણીએ કયું નવ છે તત્વ પ્રભુ હે ! ॥ ૨૬ ॥
*
*
૨૬. હે પ્રભો ! તમે સૂર્ય છો, ચંદ્ર છો, પવન છો, અગ્નિ છો, જળ છો, આકાશ છો અને પૃથ્વી પણ તમે જ છો. આ પ્રમાણે તમારો વિચાર કરીએ છીએ ત્યારે વાણી તમારા ઉપર ઉપરના સ્વરૂપનો જ વિચાર કરી શકે છે. પરંતુ એવું કયું તત્વ છે જે તમે નથી અથવા તમારાથી રહિત છે ? મતલબ કે સંપૂર્ણ જગત તમે જ છો.
*
२६. हे प्रभु ! आप के बारे में कहा जाता है कि आप सूर्य हो, चंद्र हो, पंच तत्व यानि पृथ्वी, आकाश, जल, अग्नि और वायु भी आप हो । लेकिन यह सोच भी संकुचित और सीमित है क्यूँकि सच पूछो तो एसा क्या है जो आप नहीं हो ? मतलब कि आप ही सबकुछ हो ।