Verse 33
By-Gujju18-05-2023
Verse 33
By Gujju18-05-2023
असुरसुरमुनीन्द्रैरर्चितस्येन्दुमौले
र्ग्रथितगुणमहिम्नो निर्गुणस्येश्वरस्य ।
सकलगणवरिष्ठः पुष्पदन्ताभिधानो
रुचिरमलधुवृत्तैः स्तोत्रमेतच्चकार ॥३३॥
*
asura-sura-munindrai rarchitasyendumauler
grathita-guna-mahimno nirgunasyesvarasya,
sakala-gana-varisthah Pushpadant-abhidhano
ruchiramal aghuvrittaih stotra-metac-chakara.
*
અસુરસુરમુનિથી પૂજ્ય જે ચંદ્રમૌલી,
ગુણરહિત સદા જે, ખૂબ પૂર્વે ગવાયા ;
સ્તુતિ કરું મધુ તેની ભક્ત ગંધર્વ તે હું,
રસમય બનું, મારૂં નામ છે પુષ્પદંત ॥ ૩૩ ॥
*
*
૩૩. જે પ્રભુ અસુર, સુર ને મુનિથી પૂજાય છે તેમજ જેમના મસ્તક ઉપર ચંદ્ર છે ને જે નિર્ગુણ છે તેમનો આ મહિમા ખુબ ભક્તિભાવથી પ્રેરાઈને સર્વ ગંધર્વમાં શ્રેષ્ઠ એવા પુષ્પદંત નામના ગંધર્વે સુંદર એવા સ્તોત્રમાં રચ્યો છે.
*
३३. हे प्रभु, आप सुर, असुर और मुनियों के पूजनीय है, आपने मस्तक पर चंद्र को धारण किया है, और आप सभी गुणों से पर है । आपके एसे दिव्य महिमा से प्रभावित होकर मैं, पुष्पंदत गंधर्व, आपकी स्तुति करता हूँ ।