Saturday, 7 September, 2024

Opening Verses 01-05

124 Views
Share :
Opening Verses 01-05

Opening Verses 01-05

124 Views

यस्य स्मरणमात्रेण जन्मसंसारबन्धनात् ।
विमुच्यते नमस्तस्मै विष्णवे प्रभविष्णवे ॥१॥

Yasya smarana-mātrena janma-samsāra bandhanāt;
Vimuchyate namas-tasmai vishnave prabha-vishnave

જેના સ્મરણથી જીવો બંધથી મુક્ત થાય છે,
ચિંતા ક્લેશ વિપત્તિ ને દીનતા દુઃખ જાય છે.
——————–
नमः समस्तभूतानामादिभूताय भूभृते ।
अनेकरूपरूपाय विष्णवे प्रभविष्णवे ॥२॥

Namah samasta bhutānam adi-bhutāya bhubrite;
Aneka-rupa-rupāya vishnave prabha-vishnave.

આનંદ શાંતિ ગંગામાં જેમના ભક્ત ન્હાય છે,
બલી ને વિશ્વવ્યાપી જે, તેને મારા પ્રણામ છે.
——————–
श्री वैशम्पायन उवाच
श्रुत्वा धर्मानशेषेण पावनानि च सर्वशः ।
युधिष्ठिरः शान्तनवं पुनरेवाभ्यभाषत ॥३॥

VAISHAMPAYANA UVACHA
Shrutvā dharmana sheshana pavanāni cha sarvashah;
Yudhishthirah shantanavam punarevabhya-bhāshata.

વૈશંપાયન કહે છેઃ
સાંભળી સર્વધર્મોનો સાર પાવન જે કહ્યો,
યુધિષ્ઠિરે ફરી આવો ભીષ્મને પ્રશ્ન પૂછિયો.
——————–
युधिष्ठिर उवाच
किमेकं दैवतं लोके किं वाप्येकं परायणम् ।
स्तुवन्तः कं कमर्चन्तः प्राप्नुयुर्मानवाः शुभम् ॥४॥

YUDHISHTHIRA UVACHA
Kimekam daivatam loke kim vapyekam pārāyanam;
Stuvantah kam kam-archantah prāpnuyur manavah-shubham.

યુધિષ્ઠિર કહે છેઃ
કોણ છે દેવ સંસારે, કોણ આધાર એક છે ?
કોને પૂજી સ્તવી લોકો નિજ કલ્યાણ મેળવે ?
——————–
को धर्मः सर्वधर्माणां भवतः परमो मतः ।
किं जपन्मुच्यते जन्तुर्जन्मसंसारबन्धनात् ॥५॥

Ko dharmah sarva-dharmānam bhavatah paramo matah;
Kim japan muchyate janthuh janma samsāra bandhanāt.

સૌ ધર્મોમાં ક્યો ધર્મ તમે ઉત્તમ માનતા ?
કોને જપ્યા થકી જીવો બંધથી મુક્તિ પામતા ?

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *