Friday, 15 November, 2024

VIDHATA NA LEKH LYRICS | JIGNESH BAROT (JIGNESH KAVIRAJ BAROT)

98 Views
Share :
VIDHATA NA LEKH LYRICS | JIGNESH BAROT (JIGNESH KAVIRAJ BAROT)

VIDHATA NA LEKH LYRICS | JIGNESH BAROT (JIGNESH KAVIRAJ BAROT)

98 Views

નતી નસીબમાં તું કે તારી રેખ
નતી નસીબમાં તું કે તારી રેખ
કેવા વિધાતા એ લખ્યા મારા લેખ

યાદ કરીને એને હું તો રે રોવું
ક્યાં જઈને હું તો એને રે જોવું

મળી ના શક્યા અમે મરી ના શક્યા
મળી ના શક્યા અમે મરી ના શક્યા

નતી નસીબમાં મારા તું કે તારી રેખ
કેવા વિધાતા એ લખ્યા મારા લેખ

જીવની જેમ મને હાચવીને રાખતી
હવે તો ભૂલી ગઈ યાદ નથી કરતી
જીવની જેમ મને હાચવીને રાખતી
હવે તો ભૂલી ગઈ યાદ નથી કરતી

મને શું વીતે હું એકલો જ જાણું
કોની આગળ ગાવું દુઃખ નું મારે ગાણું

મળી ના શક્યા અમે મરી ના શક્યા
મળી ના શક્યા અમે મરી ના શક્યા

નતી નસીબમાં મારા તું કે તારી રેખ
કેવા વિધાતા એ લખ્યા મારા લેખ

રેખ વાળી રાણી તો જીવ હતી મારો
જીવ મારો જીવ લઇને ગયો પરભારો
રેખ વાળી રાણી તો જીવ હતી મારો
જીવ મારો જીવ લઇને ગયો પરભારો

લોકો ની લાજે હું તો જીવી રે રહ્યો છું
જીવતી લાશ બની ફરી રે રહ્યો છું

મળી ના શક્યા અમે મરી ના શક્યા
મળી ના શક્યા અમે મરી ના શક્યા

નતી નસીબમાં મારા તું કે તારી રેખ
કેવા વિધાતા એ લખ્યા મારા લેખ.

English version

Nati nasib ma tu ke tari rekh
Nati nasib ma tu ke tari rekh
Keva vidhata ae lakhya mara lekh

Yaad karine aene hu to re rovu
Kya jaine hu to aene re jovu

Mali na shakya ame mari na shakya
Mali na shakya ame mari na shakya

Nati nasib ma tu ke tari rekh
Keva vidhata ae lakhya mara lekh

Jiv ni jem mane hachvine rakhati
Have to bhuli gai yaad nathi karti
Jiv ni jem mane hachvine rakhati
Have to bhuli gai yaad nathi karti

Mane shu vite hu aeklo ja janu
Koni aagal gavu dukh nu mare ganu

Mali na shakya ame mari na shakya
Mali na shakya ame mari na shakya

Rekh vali rani to jiv hati mari
Jiv maro jiv jai ne gayo parbharo
Rekh vali rani to jiv hati mari
Jiv maro jiv jai ne gayo parbharo

Loko ni laje hu to jivi re rahyo chhu
Jivati lash bani fari re rahyo chhhu

Mali na shakya ame mari na shakya
Mali na shakya ame mari na shakya

Nati nasib ma tu ke tari rekh
Keva vidhata ae lakhya mara lekh.

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *