Friday, 15 November, 2024

VITTHAL TEEDI (TITLE TRACK) LYRICS | Aditya Gadhvi | Vitthal Teedi

1165 Views
Share :
VITTHAL TEEDI (TITLE TRACK) LYRICS | Aditya Gadhvi | Vitthal Teedi

VITTHAL TEEDI (TITLE TRACK) LYRICS | Aditya Gadhvi | Vitthal Teedi

1165 Views

ભભકે ગણ ભૂત ભયંકર ભૂતળ, નાથ અધંખર તે નખતે
ભણકે તળ અંબર બાધાય ભંખર ગાજત જંગર પાંહ ગતે
ડમરૂય ડડંકર બાહ જટંકર, શંકર તે કૈલાસ સરે
પરમેશ્વર મોદ ધરી પશુપાળણ, કામપ્રજાળણ નાચ કરે

હદતાળ મૃદંગ હુહૂકટ, હાકટ ધાક્ટ ધીકટ નાદ ધરે
દ્રહદ્રાહ દિદીકટ વીકટ દોક્ટ, ફટ્ટ ફરંગટ ફેર ફરે
ધધડે નગ ધોમ ધધા કર ધીકટ ઘેંઘટ ઘોર કૃતાલ ઘરે
પરમેશ્વર મોદ ધરી પશુપાળણ, કામપ્રજાળણ નાચ કરે
જી કામપ્રજાળણ નાચ કરે

વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિૐ વિઠ્ઠલા
વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિૐ વિઠ્ઠલા
વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિૐ વિઠ્ઠલા
વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિૐ વિઠ્ઠલા

માથે તો કાંઈ ચોમાસાને તાપ વીતેલા
માથે તો કાંઈ ચોમાસાને તાપ વીતેલા
પણ કાયમ બાજી રમેલા ને બધી પાછી જીતેલા

વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલ
વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિૐ વિઠ્ઠલા
વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિૐ વિઠ્ઠલા

ઊંચે રે’તું સપનું પણ ભાઈ એક એક પાનું સીડી છે
નસીબ કાયમ હામું થાતું, તોય બાથ ભીડી છે
ઇ હારે નહીં, હાં ક્યારેય નહીં
ઇ હારે નહીં, હાં ક્યારેય નહીં ભાઈ ઇ તો વિઠ્ઠલ તીડી છે

વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિૐ વિઠ્ઠલા
વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિૐ વિઠ્ઠલા.

English version

Bhabhke gan bhoot bhayankar bhutal, nath adhankhar te nakhte
Bhanke tal ambar badhay bhankhar gajat jangar paah gate
Damruy dadankar baah jatankar, shankar te kailash sare
Parmeshwar mod dhari pashupalan, kam prajalan nacha kare

Hadtal mrudang huhukat haakat dhaakt naad dare
Drahdrah didikat vikat dokt fatt farangat pher phare
Dhadhade nag dhom dhadha kar dhikt dhendhat dhor krutal dhare
Parmeshwar mod dhari pashupalan, kam prajalan nacha kare
Ji kam prajalan nacha kare

Vitthal vitthal vitthala hari om vitthala
Vitthal vitthal vitthala hari om vitthala
Vitthal vitthal vitthala hari om vitthala
Vitthal vitthal vitthala hari om vitthala

Mathe to kai chomasane taap vitela
Mathe to kai chomasane taap vitela
Pan kayam baji ramela ne badhi pachhi jitela

Vitthal vitthal vitthal vitthal
Vitthal vitthal vitthala hari om vitthala
Vitthal vitthal vitthala hari om vitthala

Unche re tu sapnu pan bhai ek ek panu sidi chhe
Nashib kayam hamu thatu toy bath bhidi chhe
E hare nahi, haa kyarey nahi
E hare nahi, haa kyarey nahi bhai e to vitthal teedi chhe

Vitthal vitthal vitthala hari om vitthala
Vitthal vitthal vitthala hari om vitthala.

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *