Saturday, 23 November, 2024

Yaad Aave Mori Maa Lyrics in Gujarati

140 Views
Share :
Yaad Aave Mori Maa Lyrics in Gujarati

Yaad Aave Mori Maa Lyrics in Gujarati

140 Views

યાદ આવે મોરી માં
યાદ આવે મોરી માં હો
યાદ આવે મોરી માં
યાદ આવે મોરી માં
જનમદાતા જનની મોરી યાદ આવે મોરી માં
જનમદાતા જનની મોરી યાદ આવે મોરી માં
હે યાદ આવે મોરી માં
યાદ આવે મોરી માં
જનમદાતા જનની મોરી યાદ આવે મોરી માં
જનમદાતા જનની મોરી યાદ આવે મોરી માં

નાનો હતો તે દી લાડ લડાવી મોઢામા ભોજન દેતી
નાના રસોડે જમવા બેસી ચાનકી ધરી દેતી
હો નાનો હતો તે દી લાડ લડાવી મોઢામા ભોજન દેતી
નાના રસોડે જમવા બેસી ચાનકી ધરી દેતી
કેવી માયાળુ માં
કેવી પ્રેમાળુ માં હો
કેવી માયાળુ માં
કેવી પ્રેમાળુ માં હો
જનમદાતા જનની મોરી યાદ આવે મોરી માં
જનમદાતા જનની મોરી યાદ આવે મોરી માં

હો રડતો હુ તો જ્યારે જ્યારે દુઃખી એ બહુ થાતી
 દિકરા મારા જોઇ તને શુ બોલ બોલ એમ કહેતી
હો રડતો હુ તો જ્યારે જ્યારે દુઃખી એ બહુ થાતી
દિકરા મારા જોઇ તને શુ બોલ બોલ એમ કહેતી
મારા આંશુડા લુછતી માં
માથે હાથ ફેરવતી માં હો
મારા આંશુડા લુછતી માં
માથે હાથ ફેરવતી માં
જનમદાતા જનની મોરી યાદ આવે મોરી માં
જનમદાતા જનની મોરી યાદ આવે મોરી માં

પા પા પગલી ભરતી જ્યારે રાજી એ બહુ થાતી
કાઈ બોલુ ને કાઈ ચાલુ તો ઘેલી ઘેલી થાતી
હો પા પા પગલી ભરતી જ્યારે રાજી એ બહુ થાતી
કાઈ બોલુ ને કાઈ ચાલુ તો ઘેલી ઘેલી થાતી
 કેવી પ્રેમાળુ માં
 કેવી માયાળુ માં હો
કેવી પ્રેમાળુ માં
 કેવી માયાળુ માં
જનમદાતા જનની મોરી યાદ આવે મોરી માં
જનમદાતા જનની મોરી યાદ આવે મોરી માં

હો ગુરૂકુળમાં ભણવા આવ્યો સંસ્કારો લઈ જઈશ
માતા-પિતાની સેવા કરીને આશિષ રૂડા લઈશ
હો ગુરૂકુળમાં ભણવા આવ્યો સંસ્કારો લઈ જઈશ
માતા-પિતાની સેવા કરીને આશિષ રૂડા લઈશ
મારૂં સાચું તીરથ માં
મારૂં મોટું તીરથ માં હો
મારૂં સાચું તીરથ માં
મારૂં મોટું તીરથ માં
જનમદાતા જનની મોરી યાદ આવે મોરી માં
જનમદાતા જનની મોરી યાદ આવે મોરી માં
યાદ આવે મોરી માં
યાદ આવે મોરી માં
જનમદાતા જનની મોરી યાદ આવે મોરી માં
જનમદાતા જનની મોરી યાદ આવે મોરી માં
જનમદાતા જનની મોરી યાદ આવે મોરી માં
જનમદાતા જનની મોરી યાદ આવે મોરી માં

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *