Friday, 20 September, 2024

YAAD TARI AAVE LYRICS | RUTVI PANDYA

108 Views
Share :
YAAD TARI AAVE LYRICS | RUTVI PANDYA

YAAD TARI AAVE LYRICS | RUTVI PANDYA

108 Views

યાદ તારી રે આવે ના આવે રે તું
હો…યાદ તારી રે આવે ના આવે રે તું
યાદ તારી રે આવે ના આવે રે તું
કેમ દિલ ને રે આટલું સતાવે રે તું
હવે આવીજા રાહ તારી જોઉં છું હું
હવે આવીજા રાહ તારી જોઉં છું હું
પછી એવું ના થાય કે હું ના હોઉં
આવીજા તું આવીજા તું
આવીજા તું આવીજા તું

હો દિવસ ને રાત બે તારી જ વાત છે
કેમ ના રે દિલ મા થી જાય તું
તૂટેલા દિલ ની એકજ ફરિયાદ છે
આવું કોઈ છોડી ને જાય શું
દર્દ દિલ ના દુનિયા થી છુપાવું છું હું
દર્દ દિલ ના દુનિયા થી છુપાવું છું હું
તોયે આંખો થી રોજ વહી જાય છે તું
યાદ તારી રે આવે ના આવે રે તું
યાદ તારી રે આવે ના આવે રે તું
કેમ દિલ ને રે આટલું સતાવે રે તું
કેમ દિલ ને રે આટલું સતાવે રે તું

આંખે ભર્યા છે દર્દ હજારો
આવેજો તુંતો વર્ષી પડે
બસ યાદો નો છે રે સહારો
જોવાને નજરો તરસી પડે
હવે આવવા માં વાર ના લગાડજે તું
હવે આવવા માં વાર ના લગાડજે તું
રાત રોઈ ને ના જગાડજે તું
યાદ તારી રે આવે ના આવે રે તું
યાદ તારી રે આવે ના આવે રે તું
કેમ દિલ ને રે આટલું સતાવે રે તું
કેમ દિલ ને રે આટલું સતાવે રે તું
કેમ દિલ ને રે આટલું સતાવે રે તું
કેમ દિલ ને રે આટલું સતાવે રે તું

English version

Yaad tari re aave na aave re tu
Ho..yaad tari re aave na aave re tu
Yaad tari re aave na aave re tu
Kem dil ne re aatlu satave re tu
Have aavi jaa raah tari jou chhu hu
Have aavi jaa raah tari jou chhu hu
Pachhi aevu na thaay ke hu na hou
Aavi jaa tu aavi jaa
Aavi jaa tu aavi jaa

Ho divas ne raat be tari j vaat chhe
Kem na re dil mathi jaay tu
Tutela dil ni ekj fariyad chhe
Aavu koi chhodi ne jaay shu
Dard dil na duniya thi chhupavu chhu hu
Dard dil na duniya thi chhupavu chhu hu
Toye aankho thi roj vahi jaay chhe tu
Yaad tari re aave na aave re tu
Yaad tari re aave na aave re tu
Kem dil ne re aatlu satave re tu
Kem dil ne re aatlu satave tu

Aankhe bharya chhe dard hajaro
Aave jo tuto varshi pade
Bas yaado no chhe re saharo
Jovane najro tarsi pade
Have aavva ma vaar na lagadje tu
Have aavva ma vaar na lagadje tu
Raat roi ne na jagadje tu
Yaad tari re aave na aave re tu
Yaad tari re aave na aave re tu
Kem dil ne re aatlu satave re tu
Kem dil ne re aatlu satave re tu
Kem dil ne re aatlu satave re tu
Kem dil ne re aatlu satave re tu

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *