Monday, 23 December, 2024

Yaad Tari Lyrics | Rahul Raval | Raghav Digital

110 Views
Share :
Yaad Tari Lyrics | Rahul Raval | Raghav Digital

Yaad Tari Lyrics | Rahul Raval | Raghav Digital

110 Views

યાદ તારી આવે ભલે ઘડીયે રે ઘડીયે
યાદ તારી આવે ભલે ઘડીયે રે ઘડીયે
અરે યાદ તારી આવે ભલે ઘડીયે રે ઘડીયે
પણ જીવન માં એક નિયમ હવે તને ના મળીયે
યાદ તારી આવે ભલે ઘડીયે રે ઘડીયે
પણ જીવન માં એક નિયમ હવે તને ના મળીયે
કદી ના મળીયે હવે કદી ના મળીયે
યાદ આવે તો બેઠા બેઠા રડીએ
કદી ના મળીયે હવે કદી ના મળીયે
યાદ આવે તો બેઠા બેઠા રડીએ
અરે યાદો તારી હારે તારી
યાદો હારે તારી રોજ રોજ લડીએ
યાદો હારે તારી રોજ રોજ લડીએ
તમારી ખુશી માં અમે ખુશ રહીયે
તમારી ખુશી માં અમે ખુશ રહીયે

દિલ થી કર્યો પ્રેમ એનો કર્યો ના વિચાર
છૂટ્યો તારો સાથ બન્યો હૂતો નિરાધાર
ખુદા આવો પ્રેમ તે બનાવ્યો છે કેમ
જેને કરીયે પ્રેમ એ મળતું નથી કેમ
હવે નહિ મળીયે તને હવે નહિ મળીયે
ખુશીયો ના તારા રસ્તે અમે કદી ના નડીએ
હવે નહિ મળીયે તને હવે નહિ મળીયે
ખુશીયો ના તારા રસ્તે અમે કદી ના નડીએ
તારો પ્રેમ ભૂલ્યા પેલા
હો તારો પ્રેમ ભૂલ્યા પેલા મરી જઇયે
તારો પ્રેમ ભૂલ્યા પેલા મરી જઇયે
શોધીશ મને ત્યારે નહિ જળિયે
હો શોધીશ મને ત્યારે નહિ જળિયે

તારા પ્રેમ થી તે મને કર્યો રે બાકાત
નહિ આવે દિલ ને મારા હવે તારી યાદ
એક દિવસ તને હમજાસે મારો પ્યાર
ત્યારે અમે નહિ હોય દુનિયા માં મારા યાર
હવે નહિ મળીયે કદી પાછા ના ફરીયે
આખરી સલામ હવે આખરી ઘડીયે
હવે નહિ મળીયે કદી પાછા ના ફરીયે
આખરી સલામ હવે આખરી ઘડીયે
કરી ના કદર તમે
કરી ના કદર તમે મારા પ્રેમની
અરે કરી ના કદર તમે મારા પ્રેમની
તોયે દુઆ કરું ખુશ રહે જિંદગી એમની
તોયે દુઆ કરું ખુશ રહે જિંદગી એમની
વિદાયું થયા પછી નહિ તને લડીએ
વિદાયું થયા પછી નહિ તને લડીએ
રજા આપો જાનુ હવે અમે બળિયે
રજા આપો જાનુ હવે અમે બળિયે
રજા આપો જાનુ હવે અમે બળિયે

English version

Yaad tari aave bhale ghadiye re ghadiye
Yaad tari aave bhale ghadiye re ghadiye
Are yaad tari aave bhale ghadiye re ghadiye
Pan jivan ma ek niyam have tane na maliye
Yaad tari aave bhale ghadiye re ghadiye
Pan jivan ma ek niyam have tane na maliye
Kadi na maliye have kadi na maliye
Yaad aave to betha betha radiye
Kadi na maliye have kadi na maliye
Yaad aave to betha betha radiye
Are yaado hare tari
Yaado hare tari roj roj ladiye
Yaado hare tari roj roj ladiye
Tamari khusi ma ame khush rahiye
Tamari khusi ma ame khush rahiye

Dil thi karyo prem aeno karyo na vichar
Chhutyo taro sath banyo huto niradhhar
Khuda aavo prem te banavyo chhe kem
Jene kariye prem ae maltu nathi kem
Have nahi maliye tane have nahi maliye
Khushiyo na tara raste ame kadi na nadiye
Have nahi maliye tane have nahi maliye
Khushiyo na tara raste ame kadi na nadiye
Taro prem bhulya pela
Ho taro prem bhulya pela mari jaiye
Taro prem bhulya pela mari jaiye
Sodhis mane tyare nahi jadiye
Ho sodhis mane tyare nahi jadiye

Tara prem thi te mane karyo re bakaat
Nahi aave dil ne mara have tari yaad
Ek divas tane hamjase maro pyaar
Tyare ame nahi hoy duniya ma mara yaar
Have nahi maliye kadi pachha na fariye
Aakhri salam have aakhri ghadiye
Have nahi maliye kadi pachha na fariye
Aakhri salam have aakhri ghadiye
Kari na kadar tame
Kari na kadar tame mara premni
Are kari na kadar tame mara premni
Toye duaa karu khush rahe zindagi aemni
Toye duaa karu khush rahe zindagi aemni
Vidayu thaya pachhi nahi tane ladiye
Vidayu thaya pachhi nahi tane ladiye
Raja aapo janu have ame badiye
Raja aapo janu have ame badiye
Raja aapo janu have ame badiye

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *