Yado No Sath Lyrics in Gujarati
By-Gujju08-06-2023
Yado No Sath Lyrics in Gujarati
By Gujju08-06-2023
હો આવે છે આવે છે યાદ તારી આવે છે
હો આવે છે આવે છે યાદ તારી આવે છે
યાદની સાથે મારી આંખો રડે છે
હો આવે છે આવે છે યાદ તારી આવે છે
યાદની સાથે મારી આંખો આ રડે છે
હો ભલે થઈ આ જુદાઈ ખોટું પગલું ના ભરતી
મારી કસમ તને મારા માટે તું ના મરતી
હો થાય છે થાય છે ઘણું દર્દ થાય છે
તારા વીના રે સાંજન મને ના રહેવાય છે
હો આવે છે આવે છે યાદ તારી આવે છે
યાદની સાથે મારી આંખો રડે છે
હો આવે છે આવે છે યાદ તારી આવે છે
ઓ રે ભગવાન આ કેવા રે કેવા રે અમારા લેખ લખી દીધા રે દીધા રે
હો તારા પ્રેમનો દીવાનો દીવાનો થઈને ફરું છું પરવાનો પરવાનો
હો ના કર તું ફિકર નહીં ભુલું તને સનમ
વિશ્વાસ રાખજે સાંજન મળશું આપણે પેલા જનમ
હો સપના જોવું તારા સપના જોવું રે
આંખોમાં આંશુ લઇ વિચારું આખી રાતો રે
હો આવે છે આવે છે યાદ તારી આવે છે
યાદની સાથે મારી આંખો આ રડે છે
હો આવે છે આવે છે યાદ તારી આવે છે
હો દિલ તુટ્યુ હોઈ અને ખબર છે ખબર છે
પરાણે પ્રીત ચો મળે છે મળે છે
હો એવું ના બોલો વાલમ મારા રે મારા રે
બે જીવ તો દિલના એકજ છે એકજ છે
હો કાંતો મારે લડવું પડે કાંતો મારે મરવું પડે
તારા તે પ્રેમ ખાતર ભલે ઘર છોડવું પડે
હો નડે છે નડે છે દુનિયાની રસમો રે
તમે મારા છો પછી નથી મને ડર રે
હો આવે છે આવે છે યાદ તારી આવે છે
યાદોની સાથે મારી આજ આંખો રડે છે
યાદની સાથે મારી આંખો રડે છે
તારી યાદો વાતોમાં જીવ મારો બળે છે
યાદોની સાથે આંખો લોહીના આંશુ રડે છે