Aaj Nai Kal Mari Yaad Aavse Lyrics in Gujarati
By-Gujju08-06-2023

Aaj Nai Kal Mari Yaad Aavse Lyrics in Gujarati
By Gujju08-06-2023
અધવચ્ચે છોડ્યા સપના તે તોડ્યા
હો અધવચ્ચે છોડ્યા સપના તે તોડ્યા
માયા રે લગાડી જૂઠી કેમ તરછોડ્યા
દગો મને આપ્યો તેવો તને કોઈ આપશે
આજ નઈ કાલ મારી યાદ આવશે
હો લોહી ના આંસુડે રોવડાવશે
હો અધવચ્ચે છોડ્યા સપના તે તોડ્યા
માયા રે લગાડી જૂઠી કેમ તરછોડ્યા
દગો મને આપ્યો તેવો તને કોઈ આપશે
આજ નઈ કાલ મારી યાદ આવશે
હો લોહી ના આંસુડે રોવડાવશે
હો લાખો મોનતાઓ કરી માંગી હતી
રુદિયા માં મારા તને રાખી હતી
હો કેને મારા પ્રેમ માં શુ ખોટ હતી
મેલી દીધો હાથ શુ મજબૂરી હતી
મેલી દીધો હાથ શુ મજબૂરી હતી
હો મારા અરમાનો રણમાં તે રોળ્યાં
પ્રીત ની સગાઇ ના તે બંધન તોડ્યા
દિલ તૂટ્યું મારુ એવું તારું તૂટશે
હો એદાડે મારી તને યાદ આવશે
હો લોહી ના આંસુડે રોવડાવશે
હો અધવચ્ચે છોડ્યા સપના તે તોડ્યા
માયા રે લગાડી જૂઠી કેમ તરછોડ્યા
હો જીવ થી વધારે તને ચાહી હતી
દિલ ની રાની તને માની હતી
હો મહેંદી બીજાની તે મુકાવી દીધી
મારી આંખોને તે રડાવી દીધી
મારી આંખોને તે રડાવી દીધી
હો તારી કાજે જાનુ મેં ઘર બાર છોડ્યા
કુટુંબ કબીલા દોસ્ત પડ઼તારે મેલ્યા
નોતી આ ખબર મેઢળ પારકુ બાંધશે
આજ નઈ કાલ મારી યાદ આવશે
હો લોહી ના આંસુડે રોવડાવશે
હો અધવચ્ચે છોડ્યા સપના તે તોડ્યા
માયા રે લગાડી જૂઠી કેમ તરછોડ્યા
દગો મને આપ્યો તેવો તને કોઈ આપશે
આજ નઈ કાલ મારી યાદ આવશે
હો લોહી ના આંસુડે રોવડાવશે
હો આજ નઈ કાલ મારી યાદ આવશે