Ame Jivti Laash Bani Gaya Lyrics in Gujarati
By-Gujju08-06-2023

Ame Jivti Laash Bani Gaya Lyrics in Gujarati
By Gujju08-06-2023
હું તારો ને તું છે મારી
એવા વચનો આપી ગયા
માવતરની સાપી જવાબદારી
તમે પ્રેમના સંબંધો કાપી ગયા
માવતરની સાપી જવાબદારી
તમે પ્રેમના સંબંધો કાપી ગયા
મને તું મળે કે ભલે ના મળે
મને તું મળે કે ભલે ના મળે
તું મળે કે ભલે ના મળે
તને યાદ કરીને જીવી લઈશું
યાદોના સહારે જીવી લઈશું
તું જ્યાં રહે ખુશહાલ રહે
મારી દુવા છે તું આબાદ રહે
તું જ્યાં રહે ખુશહાલ રહે
મારી દુવા છે તું આબાદ રહે
રડતી આંખો દિલની કહાની કહે
મારા યાર સદા એ સલામત રહે
મને તું મળે કે ભલે ના મળે
તું મળે કે ભલે ના મળે
તને યાદ કરીને જીવી લઈશું
યાદોના સહારે જીવી લઈશું
ભૂલી ગયા મને છોડી ગયા
મારુ પ્રેમ ભરેલું દિલ તોડી ગયા
ભૂલી ગયા મને છોડી ગયા
મારુ પ્રેમ ભરેલું દિલ તોડી ગયા
વર્ષો વીત્યા સપના તૂટ્યા
જ્ન્મો જન્મના બંધન છૂટ્યા
વર્ષો વીત્યા સપના તૂટ્યા
જ્ન્મો જન્મના બંધન છૂટ્યા
મારા સપનાની દુનિયા લૂંટાઈ ગઈ
મારી હસતી જિંદગી વિરાન થઇ
મને તું મળે કે ભલે ના મળે
તું મળે કે ભલે ના મળે
તને યાદ કરીને જીવી લઈશું
યાદોના સહારે જીવી લઈશું
અવળા પડ્યા ગ્રહો નબળા પડ્યા
મારા પ્રેમના ઓરતા પુરા ના થયા
અવળા પડ્યા ગ્રહો નબળા પડ્યા
મારા પ્રેમના ઓરતા પુરા ના થયા
કર્મે લખાઈ જુદાઈ તારી
રહી પ્રેમ કહાની અધૂરી મારી
કર્મે લખાઈ જુદાઈ તારી
રહી પ્રેમ કહાની અધૂરી મારી
અમે જીવતી લાશું બની રે ગયા
મારા આંસુના ઝરણાં સુકાઈ ગયા
અમે જીવતી લાશું બની રે ગયા
મારા આંસુના ઝરણાં સુકાઈ ગયા
મારા આંસુના ઝરણાં સુકાઈ ગયા