Bap Na Bol Thi Tane Chhodi Didhi Lyrics in Gujarati
By-Gujju17-06-2023
163 Views

Bap Na Bol Thi Tane Chhodi Didhi Lyrics in Gujarati
By Gujju17-06-2023
163 Views
જેના હાટુ જીવતાતા એજ ગયા મારતા
હો જેના હાટુ જીવતાતા એજ ગયા મારતા
પીઠ વાહે વાર કરી વેર સેના વાળતા
ઓ બેવફા શરમ તારી મૂકી દીધી
બાપ ના બોલ થી તને છોડી દીધી
હો દિલ થી મારા છેટા રેહજો
સો વાર કવસુ વેગડા રેહજો
અરે બાપ ના બોલ થી તને છોડી દીધી
મારા બાપ ના બોલ થી તને છોડી દીધી
હો જયારે મળે ત્યારે તું કાલુ કાલુ બોલતી
મારુ તો હારું ભલું ક્યારે ના વિચારતી
હો હો હો મને દાઢ માં ઘાલ્યો છે એ રાજ ના ખોલતી
મારા ભોરપણ નો લાભ પુરે પૂરો તું ઉઠવતી
હો બહુ માન્યા પછી મજા રહેશે
તારી કોઈ ના છીકણી લેશે
અરે બાપ ના બોલ થી તને છોડી દીધી
મારા બાપ ના બિલ થી તને છોડી દીધી
હો હવે થોડા સમજોતો હારી વાત સે
જોવા જેવી થશે આ ખુલી વાત સે