Bewafa 10 Foot Chheti Rehje Lyrics in Gujarati
By-Gujju08-06-2023

Bewafa 10 Foot Chheti Rehje Lyrics in Gujarati
By Gujju08-06-2023
હે મારે તારી
હે મારે તારી જરૂર નથી જા બેવફા
હે મારે તારી જરૂર નથી જા બેવફા
મારા દલડે દીધા ઘા કેવા તે બેવફા
હે મારે તારી જરૂર નથી જા બેવફા
મારા દલડે દીધા ઘા કેવા તે બેવફા
હે તારી ભૂડી સુરત ભાળી, અમે દલડું ગયા વારી
તારી ભૂડી સુરત ભાળી, અમે દલડું ગયા વારી
તોયે દગા તમે દલના રે કર્યા
એ બેવફા દસ ફુટ છેટી રેહજે
મોઢું તારું હવે મને ના બતાવજે
એ બેવફા દસ ફુટ છેટી રેહજે
મોઢું તારું હવે મને ના બતાવજે
હવે તારી
હવે તારી જરૂર નથી જા બેવફા
હો કેવા કેવા સપના જોયા તારા માટે
તારી ખુશી માટે અમે દુઃખ લીધા માથે
હો એકલો મેલ્યો મને જુદાઈ ની વાતે
દુઃખડા હર્યા મેં તો બસ મારી જાતે
એ હશે દિલ ની રે દગાડી, તને આવી નતી ધારી
હશે દિલ ની રે દગાડી, તને આવી નતી ધારી
અમે તારા વિશ્વાસે રહ્યા, અમે તારા વિશ્વાસે રહ્યા
હવે બેવફા દસ ફુટ છેટી રેહજે
મોઢું તારું હવે મને ના બતાવજે
એ બેવફા દસ ફુટ છેટી રેહજે
મોઢું તારું હવે મને ના બતાવજે
હે મારે તારી..
હે મારે તારી જરૂર નથી જા બેવફા
ઓ ઉપરવાળે તને ગડી ગયા ઘાટે
બીજા ની સેવા કરે બેહાડી ને પાટે
ઓ કેમ પથ્થર દિલ બની કેતી જા ને
તોડ્યો ભરોસો મારો મન નહિ માને
હે વિશ્વાસ નથી પડતો
જેના માટે હું તો મરતો
વિશ્વાસ નથી પડતો
જેના માટે હું તો મરતો
એજ મારા માટે બની રે ગદ્દાર
બેવફા દસ ફુટ છેટી રેહજે
મોઢું તારું હવે મને ના બતાવજે
હે બેવફા દસ ફુટ છેટી રેહજે
મોઢું તારું હવે મને ના બતાવજે
હે મારે તારી
હે મારે તારી જરૂર નથી જા બેવફા