Bewafa N Marcho Lagyo Lyrics in Gujarati
By-Gujju23-06-2023

Bewafa N Marcho Lagyo Lyrics in Gujarati
By Gujju23-06-2023
એ મર્ચો લાગ્યો હા એ મર્ચો લાગ્યો
મારા જીવનમાં બીજી આઈ રે
બેવફા ન મર્ચો લાગ્યો
હતી એતો એના કરતા હારી રે
બેવફા ન મર્ચો લાગ્યો
હો પેલા તો મન એ ભાવ નથી આલતી
હવ એ મારી આગળ પાછળ ફરીતી
હવ ઈની વારી આઈ રે
બેવફા ન મર્ચો લાગ્યો
મારી જિંદગીમાં બીજી આઈ રે
બેવફા ન મર્ચો લાગ્યો
હો દિલથી કર્યો તો પ્રેમ એને ઓસો પડ્યો ભઈ
દિલથી કર્યો તો પ્રેમ એને ઓસો પડ્યો ભઈ
રૂપિયા વાળને જોઈ એતો મોહી ગઈ ભઈ
મારુ દિલ તોડી ગઈ
અધઃવચ્છ છોડી ગઈ
મારુ દિલ તોડી ગઈ
અધઃવચ્છ છોડી ગઈ
પછી એના નોમની ચોકડી મારી રે
બેવફા ન મર્ચો લાગ્યો
એને દિલ માંથી રે કાઢી રે
બેવફા ન મર્ચો લાગ્યો
હો કુદરતે પલ્ટી રે આખી બાજી મારા ભઈ
હો કુદરતે પલ્ટી રે આખી બાજી મારા ભઈ
વટથી રે ક્વચુ ભઈ આપણી કિસ્મત બદલઈ ગઈ
એને ભૂલ હમ જય
પણ વાર થઈ ગઈ
એને ભૂલ હમ જય
પણ વાર થઈ ગઈ
ઓકાત એની એને બતાઈ રે
બેવફા ન મર્ચો લાગ્યો
બેવફા ન મર્ચો લાગ્યો
એ બેવફા ન મર્ચો લાગ્યો
હો હો બેવફા ન મર્ચો લાગ્યો
બેવફા ન મર્ચો લાગ્યો