Saturday, 21 June, 2025

Bewafa Tane Dur Thi Salam Song Lyrics – Jignesh Barot

1945 Views
Share :
Bewafa Tane Dur Thi Salam Song Lyrics – Jignesh Barot

Bewafa Tane Dur Thi Salam Song Lyrics – Jignesh Barot

1945 Views

એ સાથ મારો તું………. હો……….. હો. હો. હો…..
એ સાથ મારો તું છોડી ગઈ મને અધવચ્ચે તું મેલી ગઈ
તને દૂરથી સલામ…..બેવફા તને દૂરથી સલામ….
એ સાથ મારો તું છોડી ગઈ મને અધવચ્ચે તું મેલી ગઈ
તને દૂરથી સલામ…..બેવફા તને દૂરથી સલામ….

હો…. દુનિયા મારી લૂંટી ગઈને ગઈ તું મારો ભવ બગાડી….
દુનિયા મારી લૂંટી ગઈને ગઈ તું મારો ભવ બગાડી….
મુજ ગરીબ ને……….. હો……. હો.હો.હો……
અરે મુજ ગરીબ ને ભૂલી ગઈ તું રૂપિયા વાળાને મોહિગઈ
તને દૂરથી સલામ…..
બેવફા તને દૂરથી સલામ….
એ સાથ મારો તું છોડી ગઈ મને અધવચ્ચે તું મેલી ગઈ
તને દૂરથી સલામ…..બેવફા તને દૂરથી સલામ…..

હો…. પ્રેમની ઝુઠી એવી કસમો ખાધી…
મુજસંગ તેતો ખોટી પ્રીતડી બાંધી…
હો…. પ્રેમની ઝુઠી એવી કસમો ખાધી…
મુજસંગ તેતો ખોટી પ્રીતડી બાંધી…
હો…. નોતી તને ધારી આવી નીકળી તુતો બહુ દગાળી….
નોતી તને ધારી આવી નીકળી તુતો બહુ દગાળી
પ્રેમના પ્યાલે……….. હો……. હો.હો.હો….
પ્રેમના પ્યાલે ઝેર નાખીને તુતો મને પઇ ગઈ
તને દૂરથી સલામ…..બેવફા તને દૂરથી સલામ…
એ સાથ મારો તું છોડી ગઈ મને અધવચ્ચે તું મેલી ગઈ
તને દૂરથી સલામ…..બેવફા તને દૂરથી સલામ…..

હો…. તારી હારે જે દી આવી બેવફાઈ થાશે…
તેદી  તને મારો હાચો પ્રેમ હમજાશે…
હો…. તારી હારે જે દી આવી બેવફાઈ થાશે…
તેદી  તને મારો હાચો પ્રેમ હમજાશે…
હો… પ્રેમનો ઝેરી રોગ લગાડી ગઈ તું મારો ભવ બગાડી…
       પ્રેમનો ઝેરી રોગ લગાડી ગઈ તું મારો ભવ બગાડી…
દર્દ આપી………. હો…….. હો.હો.હો…..
દર્દ આપી દિલ ને ખોટા વાયદા આપી ગઈ
તને દૂરથી સલામ…..બેવફા તને દૂરથી સલામ…..
એ સાથ મારો તું છોડી ગઈ મને અધવચ્ચે તું મેલી ગઈ
તને દૂરથી સલામ…..
બેવફા તને દૂરથી સલામ….
બેવફા તને દૂરથી સલામ….

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *