Bewafa Tane Ram Ram Lyrics in Gujarati
By-Gujju01-06-2023

Bewafa Tane Ram Ram Lyrics in Gujarati
By Gujju01-06-2023
દિલમાં હવે દર્દ નથી
હવે તારી ગરજ નથી
હે દિલમાં હવે દર્દ નથી
હવે તારી ગરજ નથી
તું જીવે કે મરે જાનુ પડતો કોઈ ફર્ક નથી
હવે નથી તારૂ કોઈ કામ
હવે નથી તારૂ કોઈ કામ
તને રામ રામ રામ
તને રામ રામ રામ
હે તને રામ રામ રામ
તને રામ રામ રામ
હે દિલમાં હવે દર્દ નથી
હવે તારી ગરજ નથી
તું જીવે કે મરે જાનુ પડતો કોઈ ફર્ક નથી
હવે નથી તારૂ કોઈ કામ
હવે નથી તારૂ કોઈ કામ
તને રામ રામ રામ
તને રામ રામ રામ
હે તને રામ રામ રામ
તને રામ રામ રામ
હો દિલમા રહીને દિલને ના જાણે
આ દિલને એની જરૂરત નથી
હો તારા વિના પણ દિલ જીવી જાણે
દુનિયા અમારી ખતમ તો નથી
હો મતલબી તું બોલ જરા
શેનો આ ગુમાન છે
છોડીને શું જાય છે તું
એનું ક્યાં ભાન છે
હે તારા મતલબને મારા સલામ
તારા મતલબને મારા સલામ
તને રામ રામ રામ
તને રામ રામ રામ
હે તને રામ રામ રામ
તને રામ રામ રામ
હો આ જુદાઈથી જો ખુશ છે તું
દિલને પણ મારા કોઈ ગમ નથી
અરે આખી દુનિયામાં ક્યાં એક છે તું
તારાથી કોઈ કમ તો નથી
હે તારા પાછળ ફરી અમે જાનુ જાનુ કરતા
ગયા એ જમાના હવે પાછા ના ફરતા
એ હવે નામ તારૂં આજથી હરામ
હવે નામ તારૂં આજથી હરામ
તને રામ રામ રામ
તને રામ રામ રામ
હે તને રામ રામ રામ
તને રામ રામ રામ