Bewfa Dulhan Lyrics in Gujarati
By-Gujju17-06-2023

Bewfa Dulhan Lyrics in Gujarati
By Gujju17-06-2023
હો તને દુલ્હન ના વેશ માં જોઈ
હો તને દુલ્હન ના વેશ માં જોઈ
મારી પરવા કરી ના તમે કોઈ
તને દુલ્હન ના વેશ માં જોઈ
મારી પરવા કરી ના તને કોઈ
દિલ તૂટ્યું ને આંખ મારી રોઈ
જાનુ તારી જાન આવી મોડવા માં
હો લઇ ગઈ જાનુ જાન મારી
પરણી ને હાલી જાનુ મારી
લઇ ગઈ જાનુ જાન મારી
પરણી ને હાલી જાનુ મારી
હો કેમ રે સેહવાય આ વેદના વિયોગની
મોડવા માં એના વાગે શરણાઈ
હો દસ્તુર કેવા છે જાલિમ જગતના
યાદ માં એની સળગી સે હોળી
હો જન્મો જનમ જે મારા હતા
એક જ પળ મા પારકા થયા
લઇ ગઈ જાનુ જાન મારી
પરણી ને હાલી જાન મારી
લઇ ગઈ જાનુ જાન મારી
હવે પરણી ને હાલી જાન મારી
હો જુદા થયા પછી અમને જીવતા નઈ આવડે
મારા દર્દની દવા રે હતા તમે
હો ટુકડા થયા સે જાનુ દિલના હજારો
કેવાના રોકાણા જાનુ વોક ગુનો મારો
હો લેખ લખનાર જોડે માંગ્યા હતા
મને શું ખબર તકદીર મા નતા
હો લઇ ગઈ જાનુ જાન મારી
પરણી ને હાલી જાનુ મારી
લઇ ગઈ જાનુ જાન મારી
પરણી ને હાલી જાનુ મારી
હો લઇ ગઈ જાનુ જાન મારી
પરણી ને હાલી જાનુ મારી