Bholo Eno Chahero Lyrics in Gujarati
By-Gujju17-06-2023

Bholo Eno Chahero Lyrics in Gujarati
By Gujju17-06-2023
હો ભોળો એનો ચહેરો પણ આખોમાં ઝહેર છે
હો ભોળો એનો ચહેરો પણ આખોમાં ઝહેર છે
હોઠ પર હસી એના દિલમાં દગો છે
હો તારી મહોબ્બત ને માની બેઠો ખુદા
વિશ્વાનો દોર તોડી થયા જુદા
મારી તે કાળજે કતાર
ઓ બેવફા કેવી દીધી પ્રેમની સજા
ઓ બેવફા કેવી દીધી પ્રેમની સજા
હો ભોળો એનો ચહેરો પણ આખોમાં ઝહેર છે
હોઠ પર હસી એના દિલમાં દગો છે
હો દિલનો દરવાજો તોડી બેહાલ કરી ગઈ
ખુશીયો અમારી બધી રાખમાં મળી ગઈ
હો મારો મારો કરી ને તું બીજાની રે થઇ ગઈ
મને રે તડપતો છોડી તૂ તો રે ચાલી ગઈ
હો અરમાન જિંદગી ના તે તો લૂંટી લીધા
પોતાના બદલે તમે પારકા કરી દીધા
દિલ માં રહી દર્દ આપ્યા
ઓ બેવફા કેવી દીધી પ્રેમની સજા
ઓ બેવફા કેવી દીધી પ્રેમની સજા
હો ભોળો એનો ચહેરો પણ આખોમાં ઝહેર છે
હોઠ પર હસી એના દિલમાં દગો છે
ઓ દુનિયા ની દોલત જોઈ મને તરછોડ્યો
સાચા પ્રેમીનો સાથ અધવચ્ચે છોડ્યો
હો કદર તે ના કરી પ્રેમની રે મારા
ખોટ હતી પહેલા થી દિલમાં રે તમારા
હો જગ ની ખુશીયો હશે હવે તારી પાસે
પણ નહિ હોય હાચો પ્રેમી તારી સાથે
આવશે યાદ તને મારી હો હો
ઓ બેવફા કેવી દીધી પ્રેમની સજા
ઓ બેવફા કેવી દીધી પ્રેમની સજા
હો તારી મહોબ્બત ને માની બેઠો ખુદા
વિશ્વાસ નો દોર તોડી થયા જુદા
મારી તે કાળજે કતાર
ઓ બેવફા કેવી દીધી પ્રેમની સજા
ઓ બેવફા કેવી દીધી પ્રેમની સજા
હો ભોળો એનો ચહેરો પણ આખોમાં ઝહેર છે
હોઠ પર હસી એના દિલમાં દગો છે