Bhuli Jati Naa Diwani Lyrics in Gujarati
By-Gujju26-05-2023

Bhuli Jati Naa Diwani Lyrics in Gujarati
By Gujju26-05-2023
હો તારા વિના હું અધુરો મારા વિના તું અધુરી
તારા વિના હું અધુરો મારા વિના તું અધુરી
પુરી ક્યારે થાશે આ પ્રેમની કહાની
યાદ રાખજે ભુલી જતી ના દિવાની
હો યાદ રાખજે ભુલી જતી ના દિવાની
હો તારા વિના હું અધુરો મારા વિના તું અધુરી
તારા વિના હું અધુરો મારા વિના તું અધુરી
પુરી ક્યારે થાશે આ પ્રેમની કહાની
યાદ રાખજે ભુલી જતી ના દિવાની
હો યાદ રાખજે ભુલી જતી ના દિવાની
તું આવે કે ના આવે ભલે તારો હક છે
પણ રાહ જોવાની વાલી મારી ફરજ છે
આખોમાં દરિયોને દિલને તારી તરસ છે
એક તું નથી સાથે બાકી બધું સરસ છે
દિલમાં રહીને તમે આખોથી રાખો દૂરી
દિલમાં રહીને તમે આખોથી રાખો દૂરી
વેળા ક્યારે આવશે વાલી મળવાની
યાદ રાખજે ભુલી જતી ના દિવાની
હો યાદ રાખજે ભુલી જતી ના દિવાની
તારા વિના તારી સાથે વાલી જીવું છું
ઝેર જુદાઈના આજે હસીને પીવું છું
તને પણ સાથે લાવે યાદોને કહું છું
જગત કરે વાતો પણ હું ચુપ રહું છું
મારી આંખે મેહુલો તારી આંખમાં હેલી
મારી આંખે મેહુલો તારી આંખમાં હેલી
પુરી ક્યારે થાશે આ પ્રેમની કહાની
યાદ રાખજે ભુલી જતી ના દિવાની
હો યાદ રાખજે ભુલી જતી ના દિવાની
હો યાદ રાખજે ભુલી જતી ના દિવાની