Bol Bala Lyrics in Gujarati
By-Gujju17-06-2023

Bol Bala Lyrics in Gujarati
By Gujju17-06-2023
હો સરકાર ભલે આજ ગમે તેની હોઈ
હે સરકાર આજ ભલે ગમે તેની હોઈ
સરકાર ભલે આજ ગમે તેની હોઈ
હે હુકુમત બજારમાં આપણી રે હોઈ
હે રાજાનું રાજ તો ચારેકોર હોઈ
હો ચારેકોર ચર્ચા વન સાઈડ ફરતા
પોતાની મનમાની ગમે ત્યાં કરતા
એ વાતો બજારમાં ગમે તેની હોઈ
વાતો બજારમાં ગમે તેની હોઈ
હે બોલ બાલા માર્કેટમાં આપણી રે હોઈ
હે રાજાનું રાજ તો ચારેકોર હોઈ
હો ધારેલું મનનું જો પાર પડી જાય
હારેલી બાજી પણ જીતી રે જવાય
હો મળી છે જિંદગી જીવી રે લેવાય
હસતા હસતા મોજ માણી રે લેવાય
હો ખોટું નથી કરતા સારા માટે લડતા
ધરમના કામમાં ઢીલ નથી કરતા
હે બોલ બાલા માર્કેટમાં આપણી રે હોઈ
હે રાજાનું રાજ તો ચારેકોર હોઈ
હો ચર્ચા બજારમાં છાની નથી
આપણી વાત કોઈ નાની નથી
હો ગમે તેવું હોઈ હાર માની નથી
નમતી બજારમાં નહોંચી નથી
હો સારા માટે સારા ભઈબંધો મારા
ગમે તને દેખાડે ધોળા દાડે તારા
હે બોલ બાલા માર્કેટમાં આપણી રે હોઈ
હે રાજાનું રાજ તો ચારેકોર હોઈ