Boom Padave Che Lyrics in Gujarati
By-Gujju26-05-2023

Boom Padave Che Lyrics in Gujarati
By Gujju26-05-2023
હો ઇન્સ્ટાગ્રામ જોવું કે જોવું ફેસબુકમાં
હો ઇન્સ્ટાગ્રામ જોવું કે જોવું ફેસબુકમાં
ટ્વિટરની ટ્વિટ રે જોવું કોઈ ગ્રુપમાં
હો હો સ્ટોરી જોવું તો સ્ટેટ્સ જોવું તો
સ્ટોરી જોવું તો સ્ટેટ્સ જોવું તો
હે તારા મારા તારા મારા તારા મારા
હે તારા મારા ફોટા તો બુમ પડાવે છે
હો તારા મારા ફોટા તો બુમ પડાવે છે
હો તારી મારી રીલ ને તારા મારા વીડિયા
ચલાવી રહ્યું છે આખું રે મીડિયા
તારી મારી રીલ ને તારા મારા વીડિયા
ચલાવી રહ્યું છે આખું રે મીડિયા
કોમેન્ટ કરે છે કોઈ શેર કરે છે
કોમેન્ટ કરે છે કોઈ શેર કરે છે
હે તારા મારા તારા મારા તારા મારા
હે તારા મારા ફોટા તો બુમ પડાવે છે
હે તારા મારા ફોટા તો બુમ પડાવે છે
હો ભાઈબંધ મિત્રોના આવે છે ફોન
તારી હારે ઉભી એ છોડી છે કોણ
ભાઈબંધ મિત્રોના આવે છે ફોન
તારી હારે ઉભી એ છોડી છે કોણ
હો કોલ આવે છે મેસેજ આવે છે
એવા કોલ આવે છે મેસેજ આવે છે