Friday, 13 September, 2024

ચલો મન ગંગા-જમુના તીર

228 Views
Share :
ચલો મન ગંગા-જમુના તીર

ચલો મન ગંગા-જમુના તીર

228 Views

ચલો મન ગંગા-જમુના તીર.

ગંગા જમના નિરમલ પાણી
શીતલ હોત શરીર,

બંસી બજાવત ગાવત કાન્હો,
સંગ લિયે બલવીર … ચલો મન.

મોર મુગુટ પીતાંબર સોહે
કુંડલ ઝળકત હીર,

મીરાં કે પ્રભુ ગિરિધર નાગર
ચરણકમલ પર શીર … ચલો મન.

– મીરાંબાઈ

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *