Chand Jevo Chahero Lyrics in Gujarati
By-Gujju26-05-2023

Chand Jevo Chahero Lyrics in Gujarati
By Gujju26-05-2023
હો ચાંદ જેવો ચહેરો ને મુખડું મલકતું
હો ચાંદ જેવો ચહેરો ને મુખડું મલકતું
ચાંદ જેવો ચહેરો ને મુખડું મલકતું
એક તું ગમે મને ના બીજું કોઈ ગમતું
હો રોશન કરી મારા દિલની ગલિયોને
નસીબદાર તારો પ્રેમ મળિયો છે
રોશન કરી મારા દિલની ગલિયોને
નસીબદાર તારો પ્રેમ મળિયો છે
હો જિંદગીમાં આવી જીવન કર્યું મહેકતું
જિંદગીમાં આવી જીવન કર્યું મહેકતું
એક તું ગમે મને ના બીજું કોઈ ગમતું
હો એક તું ગમે મને ના બીજું કોઈ ગમતું
હો ના કહું તોય સમજી જાય મારી વાતો
મન માંગે છે તારી સાથે મુલાકાતો
હો હોઈ તારો સાથ તો દુનિયા જીતી લઉં
એક નહીં હર જનમે બસ તારો થઉં
હો ચાલવું છે સાથે હાથોમાં તારો હાથ લઇ
વિતાવું હવે જિંદગી બાકી જે રહી
ચાલવું છે સાથે હાથોમાં તારો હાથ લઇ
વિતાવું હવે જિંદગી બાકી જે રહી
હો તારી આંખોમાં જોઈ દિલ મારુ ધબકતું
તારી આંખોમાં જોઈ દિલ મારુ ધબકતું
એક તું ગમે મને ના બીજું કોઈ ગમતું
હો એક તું ગમે મને ના બીજું કોઈ ગમતું
હો મારી દુવામાં હું ખુશીયો તારી માંગુ
દિલ કહે મારી આંખો સામે તને રાખું
હો તન મન ધડકન છે નામે તમારે
એક તારો પ્રેમ બીજું જોવે મારે
હો સાથ તારો મારો ના કોઈ દી છૂટસે
તારી માટે મારો પ્રેમ કદી ના ખૂટશે
સાથ તારો મારો ના કોઈ દી છૂટસે
તારી માટે મારો પ્રેમ કદી ના ખૂટશે
હો દિલ મારા તારા સિવા કોઈ નથી રહેતું
દિલ મારા તારા સિવા કોઈ નથી રહેતું
એક તું ગમે મને ના બીજું કોઈ ગમતું
હો એક તું ગમે મને ના બીજું કોઈ ગમતું