Wednesday, 1 April, 2026
Name Meaning Gender
ઘનિષ્કા દેવી પાર્વતી ગર્લ
ઘનાનંદ વાદળો જેવા સુખી બોય
ધાન્ય ગાયન ગર્લ
ઘનાનંદ વાદળ જેવા સુખી બોય
ઘટા બદલતું હવામાન ગર્લ
ઘનશ્યામ ભગવાન શ્રીકૃષ્ણ; ઘન અંધકાર; કાળા વાદળો જેમાથી ટૂંક સમયમાં વરસાદ પડશે બોય
ગીથી રાગ ગર્લ
ઘનેંદ્ર વાદળો ભગવાન (ભગવાન ઇન્દ્ર) બોય
ઘેણા આભૂષણ ગર્લ
ઘનેશ ભગવાન ગણેશ; ઘન માંથી તારવેલી બોય
ઘોરરુપા ઉગ્ર દૃષ્ટિકોણ ધરાવતું ગર્લ
ઘનશ્યામ કાળું ભગવાન શ્રીકૃષ્ણ; કાળું વાદળ બોય
ઘોષા ભવ્ય; ઘોષણા; ખળભળાટ; ખ્યાતિ ગર્લ
ઘનશ્યામ ભગવાન કૃષ્ણ; ઘેરા વાદળો બોય
ઘોષિની પ્રખ્યાત; ઘોષણા; ઘોંઘાટીયા ગર્લ
ઘટોત્કચા ભીમ અને રાક્ષસી હિડિમ્બાનો પુત્ર; રાક્ષસોનો નેતા અને યુદ્ધમાં પાંડવો ને સહાય કરનાર બોય
ઘૂલિકા મોતી ગર્લ
ઘ્યાન આકાશ બોય
ધીરજ સાહસી બોય
ઘાઇના આભુષણ; ગિનાથી - સમાપ્ત થતા નામોની માહિતી ગર્લ
ઘનમાલિકા વાદળ ગર્લ
ઘનશ્યામલા એક રાગનું નામ ગર્લ
ઘનાસિંધુ એક રાગનું નામ ગર્લ
ઘનાવી ગાયક; રાગ ગર્લ

આ યુગમાં ઘણા મા-બાપ પોતાના બાળકનું નામ કંઈક અનોખું અને ખાસ રાખવા માગતા હોય છે. હવે તેઓ પોતાના સગાં-વ્હાલાં પાસે પૂછવાને બદલે, ઈન્ટરનેટ પર અનોખા નામો શોધતા હોય છે અને વેબસાઈટ પરથી પોતાના બાળક માટે આદર્શ નામ પસંદ કરે છે.

તેવા જ અનોખા નામ શોધતા મા-બાપ માટે Gujju Planet પર ‘ઘ રાશિ ના ઘ અક્ષર પરથી બાળકોના નામ’ (Gha Rashi Baby Names from Gha Gujarati) ની ખાસ યાદી તૈયાર કરી છે. આ યાદીમાં ઘ રાશિ મુજબ ઘ અક્ષર પરથી નામ (Gha Letter Indian Baby Names Gujarati) નો સમાવેશ કર્યો છે.

ઘ અક્ષર પરથી બાળકોના નામ | Hindu Baby Names Starting from Gha Gujarati 2024

આ સૂચિમાં અમે ખાસ ‘ઘ અક્ષર’ પરથી ઘ રાશિના છોકરીઓ તથા છોકરાઓના નામો (Gha Names for Boy & Girl Hindu) શામેલ કર્યા છે, જે ગુજ્જુ પ્લેનેટ પરથી પસંદ કરીને તમે તમારી છોકરી તથા છોકરીઓ માટે આદર્શ અને અનોખું નામ પસંદ કરી શકો છો.

Conclusion

ઉપર આપેલી યાદી માંથી ‘ઘ અક્ષર’ (Hindu Baby Names Starting from Gha Letter for Boy & Girl) પરથી પોતાના બાળકો માટે તમે અનોખું નામ પસંદ કરી શકો છો.

ખાસ નોંધ: જો તમારે અન્ય કોઇ ખાસ નામ યાદીમાં ઉમેરવું હોય, તો નીચેના કોમેન્ટ બોક્સમાં આપના નામનો ઉલ્લેખ કરો. ગુજ્જુ પ્લેનેટ પર આપના દ્વારા આપવામાં આવેલ વિશિષ્ટ નામોનું સ્વાગત છે, અને અમે તેને અમારી યાદીમાં ઉમેરવા માટે પ્રતિબદ્ધ છીએ!

આ પણ જુવો: